________________
૬
મુનિજીવનની ખાળપોથી-૩
દૃષ્ટિ માગી છે · દેવ !
ઠેકાણે પરમાત્માને પ્રાર્થના કરતાં મારી ઉપર કૃપા કરી; મને દૃષ્ટિ આપેા. આ સૃષ્ટિ એટલે બાહ્ય દૃષ્ટિ [આંખ ] નહિ પરન્તુ દિવ્ય-દૃષ્ટિ.
આ સૂરિજીને અજયપાળે જ્યારે ધગધગતી લેાઢાની તપાવેલી પાટ ઉપર સૂઈ જવાને આદેશ કર્યાં. ( પેાતાના ગુરુ-આચારભ્રષ્ટ ખાલચંદ્રમુનિને આચાર્ય પદવી ન આપવાના ગુરુના આદેશને શિરસાવદ્ય રાખ્યા’તેા માટે.) ત્યારે તેએ ખાલ્યા હતા કે, “જગતને પ્રકાશ આપનારે સૂર્ય પણ આથમે છે માટે જે થવાનુ હાય તે જ થાય છે.”
રાજાએ પેાતાની આજ્ઞા માનવા માટે સૂરિજીને ફરી ફરી કહ્યું ત્યારે સૂરિજીએ કહ્યું હતું કે, “ હે રાજન્ ! સ્વતંત્ર એવા રસ્તાના કૂતરા થવા માટે હું તૈયાર છું પરન્તુ તારા જેવાને પરતન્ત્ર થઈને તેા હું ત્રણ લેાકના નાયકનું પ પણ ઈચ્છતા નથી.
"
(૩૫) શાન્તનૂનું ઘર ઉપાય થઈ ગયુ· : ચેાર્યાસી હજાર સેાનામહાર ખચી ને તૈયાર કરાવેલા નવા વિશાળ પ્રસાદમાં શાન્તનું મંત્રી વાદિદેવસૂરજીને લઈ ગયા. દરેક માળ ચડતા ગયા, પણ સૂરિજી સાવ મૌન રહ્યા. તેમની સાથે આવેલા આચાર્ય માણેકચંદ્રસૂરિજીએ તે મૌનનુ કારણ જણાવતાં શાન્તનને કહ્યું કે, તમારું ઘર આરભ-સમા રંભનું ઘર છે. તેની અનુમેાદના અમારાથી ન થાય હા....જો આ ઉપાશ્રય તરીકેનું મકાન હેાત તે જુદી જ વાત હતી. આ સાંભળીને તે જ ક્ષણે શાન્તનમ ંત્રીએ તે મકાનને ઉપાશ્રય તરીકે જાહેર કરી દીધુ.