________________
૧૧૨
મુનિજીવનસિ બાળપોથી-૩ તેમને લેશ પણ જરૂર જણાઈ ન હતી. કર્મોગને મટાડ વાનું અસામર્થ્ય દર્શાવીને દેવે દેવલોકમાં ચાલ્યા ગયા.
સનમુનિએ સાત વર્ષ સુધી જઘન્યથી છને પારણે છઠ્ઠનો તપ કર્યો હતો. પારણામાં માત્ર ચણાની કાંજી અને બકરીના દૂધની છાશ જ લેતા.
કારમો દાહ, આખા શરીરે ભયંકર ખંજવાળ, આંખમાં તીવ્ર શૂળ, પેટમાં અસહ્ય વેદના, ભયંકર કટિને દમ વગેરે જેવીસેય કલાક રહેતા હતા.