________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૧૧ દેવે સ્તબ્ધ થઈ જતા હતા. પણ જ્યારે દેવેન્દ્ર તે દેવને કહ્યું કે, “આના કરતાં ક્યાંય ચડી જાય તેવું રૂપ મર્યલોકના એક માનવને મળ્યું છે, જેનું નામ સનત્કુમાર ચકવતી છે. ત્યારે બે દેવો બ્રાહ્મણનું રૂપ લઈને મત્સ્યલેકમાં આવી ચડ્યા. સનત નું રૂપ જોતાં જ દેવેન્દ્રની વાત તેમને તદ્ન સાચી લાગી. પણ ટૂંક સમયમાં જ બીજી વાર એ રૂપ જોવા ગયા તે તે રૂપની ભીતરમાં પરિણામ પામતા સેળ મહાભયંકર રોગો જોયા અને તેમણે તે વાત સનકુમારને કરી દીધી.
બસ...એ રોગને ભયાનક ભાવીને જાણતાંની સાથે જ સનત્ ચકી સંયમના માર્ગે વળી ગયા. સ્વજને, મિત્રો વગેરેની સંસારમાં રહેવાની કાકલુદીભરી આજીજીની ધરાર અવગણના કરી.
સાત વર્ષ સુધી સોળ મહારોગને સતત સહતા સનત્ મુનિને અગણિત લબ્ધિઓ પ્રાપ્ત થઈ. પણ તે લબ્ધિએથી પણ તેઓ વિરક્ત હતા. તેઓ ધારત તે તમામ રેગોને પિતાના જ ઘૂંક વગેરેથી મટાડી શકત.
ફરી તે બે દેવે વૈદ્યનું રૂપ લઈને આવ્યા. સાથે ઔષધોના કોથળા હતા. તેમણે સનમુનિને ઔષધપ્રગ કરવાની વિનંતિ કરી. પણ તેમણે તો તેમના ૧૫૮ કર્મપ્રકૃતિરૂપ ૧૫૮ આંતરરંગો મટાડવાનું કહ્યું. બાહ્ય રે તે કર્મક્ષય કરતા હોવાથી સંપત્તિરૂપ હતા. તેને મટાડવાની