________________
મુનિજીવનની બાળપેાથીપાથી-૩
૯૫
ખાણુ વધારતાં ગયાં. એમ કરતાં ઉપવાસ તા થઇ ગયેા. પણ તેમાંથી અશાતા પેદા થઈ અને શ્રીયકને દેહાંત થઈ ગયા.
સાધ્વીજીને થયું કે આ રીતે પેાતાના દ્વારા માનવહત્યાનું ભયંકર પાપ થઈ ગયું. આ વ્યથાથી તે અત્યંત પીડાવા લાગ્યાં. સંધ ભેગા થયે. કાર્યંત્સગ દ્વારા શાસનદેવતા હાજર થયા. તેએ યક્ષા સાધ્વીજીને પ્રાયશ્ચિત પૂછવા માટે સીમંધસ્વામીજી પાસે લઈ ગયા. પ્રભુએ ફરમાવ્યું કે, “ સાધ્વી નિર્દોષ છે કેમ કે તેમને આશય શ્રીયકની હત્યાને ન હતેા.” મહાવિદેહક્ષેત્રમાં પરમાત્મા પાસે ગયાની સાક્ષી તરીકે કેવળજ્ઞાની ભગવંતનું વસ્ત્ર તથા દશવૈકાલિક સૂત્રની એ ચૂલિકા પ્રાપ્ત થઈ; જે લઈ ને તે ભરતક્ષેત્રમાં પાછા ફર્યાં. સાધ્વીજીના આઘાત નિર્મૂળ થયેા.
(૩૩) હેમખાડ : કલિકાલસર્વજ્ઞ ભગવંતના અગ્નિસ'સ્કાર થયે।, ત્યારે હજારો લોકો એકઠા થયા હાઈ, ત્યાં રાખ લેવા માટે એટલી પડાપડી થઈ ગઈ કે રાખ ખલાસ થઈ ગઈ ત્યારે તે જગ્યાની માટી લેાકેા ઉઠાવવા લાગ્યા. એથી ત્યાં માટે ખાડો પડી ગયા. તેનું નામ હેમખાડ
પડી ગયું.
(૩૪) હૈ પ્રભુ ! મને દૃષ્ટિ આપે: કલિકાલસર્વજ્ઞ સૂરજીએ પેાતાની પાટ ઉપર જેમને 'ઉત્તરાધિકારી તરીકે નીમ્યા હતા, તે રામચન્દ્રસૂરિજીએ આંખ ખેાઈ હતી. ( એક કે એ ય ) આ મહાકવિએ પેાતાનાં કાવ્યેામાં અનેક