________________
"૧૦૪
મુનિજીવનની બાળપોથી-૩
યાદ રાખજે, ઉપવાસ એટલે પંદર દિવસ સુધી લેવી પડતી દવાઓમાંથી છૂટકારો.
ઉપવાસ એટલે સો રૂ.ની દવાના ખર્ચમાંથી ઉગારે.
જીવનમાં એક નિયમ બનાવી લે કે માંદા પડીશું ત્યારે [પશુની જેમ] એક, બે, ત્રણ યાવત્ પાંચ ઉપવાસ એકી સાથે કરશું અને દવા તે નહીં જ લઈએ. કદાચ દવા લેવી પડશે તે તે ઉપવાસની વિધિ કર્યા બાદ જ લઈશું.
ઉપવાસન નિષેધ છે માત્ર નબળાઈમાં બાકી, ગની સ્થિતિમાં તે સામાન્યતઃ તે જીવનનું અણમોલ અમૃત છે.
જે ખાવાની ટેવ પડી ગઈ હોય તો આજથી જ ટેવ પાડો કમસેકમ મહિનામાં પાંચ પર્વ તિથિના પાંચ - ઉપવાસની..
(૭) શાસવિચાર: ગુરુ તરીકેની યેગ્યતા દીક્ષા લેવાની બધી ગ્યતાવાળા જેણે (૧) વિધિપૂર્વક દીક્ષા લીધી હોય (૨) ગુરુચરણોની સેવા કરી હોય (૩) જેનાં વ્રતે અખંડિતું હોય (૪) વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાંતને અભ્યાસ કર્યો હોય (૫) એથી અતિનિર્મળ બંધ થવાથી જે તત્ત્વજ્ઞાતા બન્યા હોય (૬) જેમના વિકાર શાંત પડ્યા હોય (૭) ચતુર્વિધ સંઘ ઉપરના વાત્સલ્યવાળા હોય (૮) સર્વજીવહિતચિન્તક હોય (૯) આદેય વચનવાળો હોય (૧૦) ભિન્ન પ્રકૃતિવાળા જેને અનુસરીને સંભાળી શકે તે હોય (૧૧) ગંભીર હોય (૧૨) ઉપસર્ગાદિ પરાભવ પ્રસંગે પણ ખેદ ન કરતે હોય (૧૩) પરના કષા