________________
પાઠ : ૭
ઉપવાસના અગણિત લોભે : અગણિત જીવોને સતાવતે એક પ્રશ્ન કે વાસના શી રીતે ખતમ થાય ? વાસના-શાન્તિને સૌથી ટૂંકે રસ્તો ઉપવાસ છે. વાસનાની ધરતી ઉપર ત્રાટકતે એ નેયામ એમ્બ છે. અત્યંત કામાંધ માણસને પણ ત્રણ જેની ઉપવાસ કરાવવામાં આવે તે તેની આખી સ્થિતિ પલટાઈ જાય છે. તેની વાસનાઓ જાગૃત પણ થઈ શકતી નથી. ઉપવાસ તેના સાતે ધાતુના ઉન્માદોને શાંત કરી નાંખે છે.
ઉપવાસથી આ એક જ લાભ નથી. આ એક જ રોગની દવા નથી. આ એક હજાર રેગેની એક દવા છે. આથી જ અજેને જેનેના ઉપવાસની પેટ ભરીને પ્રશંસા કરે છે તેઓ કહે છે કે જેને જાતે શાસ્ત્રપદ્ધતિને ઉપવાસ દર પંદર દિવસે એક વાર કરે તે તેઓ કદી માંદા ન પડે.
જેને મોક્ષ પામવાની તલપ જાગી હોય, આ કાળમાં મિક્ષ ન મળવાન હોય તે સદ્ગતિનું રીઝર્વેશન કરવાની જેની પૂરી ભાવના હોય, જેને દુર્ગતિમાં જવાની વાત સાંભળતાં જ કંપારી છૂટતી હોય તેણે આત્મશુદ્ધિ કરવી જ પડશે. આત્મશુદ્ધિ કરવા માટે ચિત્તશુદ્ધિ અનિવાર્ય છે. ચિત્તશુદ્ધિ માટે સાતે ધાતુની શાન્તિ અનિવાર્ય છે. અને