________________
મુનિજીવનની બાળપોથી-૩
આ જ રીતે પાસસ્થાદિને વસ્ત્ર આપવાથી, ભણાવવાથી કે તેમની પાસે ભણવાથી પણ વિવિધ પ્રાયશ્ચિતા લાગે છે. અપવાદમાગે તેમને વન્દનાદિ પણ કરી શકાય.
૭૯
(બૃહત્કલ્પ ૪૫૪૨) દુષ્કાળાદિ પ્રસંગેામાં કે ખીમારીમાં અશનાદિ દ્વારા ગચ્છનું રક્ષણ કરવાની બુદ્ધિથી દુષ્કાળાદિ આવ્યા પૂર્વે જ પાસસ્થાદિની સહાય લેવામાં કુશળ મુનિએ તેમને વન્દનાદિ કર્યા વિના સુખશાતા માત્ર પૂછીને પ્રસન્ન કરે અને તેમની પાસેથી કામ કઢાવી લે. દુષ્કાળાદિની આગાહી થાય ત્યારેથી જ કુશળ મુનિએ સ્થણ્ડિલાઢિ જતાં તેમના સ્થાને જાય, રસ્તે પણ મળે ત્યારે સુખશાતા પૂછે, વળી પેાતાના ઉપાશ્રયે આવવાનુ આમન્ત્રણ પણ કરે; તેમના ઉપાશ્રયે જાય ત્યારેય બહાર ઊભા રહીને પહેલાં કુશળતા પૂછે, પછી તેએ આગ્રહ કરે તેા ઉપાશ્રયમાં પણ જાય.
આ પાસસ્થાદિ સાધુએ સયમનાં કષ્ટોથી અને ધ હીલનાના ભયથી મુક્ત બનીને મૂલાત્તર ગુણદોષ સેવતા હાય તે તે માત્ર વેષધારી કહેવાય. તેમની પાસેથી કામ લેવું હાય ત્યારે સુખશાતાદ્દેિ પૂછવા પડે તે માની હાય તે। હાથ જોડીને પણ મર્ત્યએણ – વંદામિ કહેવું પડે; પ્રભાવશાળી હાય તેા માથું પણ નમાવવું પડે અને પ્રભાવક હાય તે બહારથી સદ્ભાવ પણ બતાવવે પડે, બહુમાન માટે ઘેાડી વાર ઊભા પણ રહેવું પડે, વિશેષ કારણે તેના ઉપાશ્રયે પણ જવું પડે અને જરૂર જણાય તે થેાભવન્દન કે અધિક લાભાર્થે સમ્પૂર્ણ વન્દન પણ કરવું પડે તે કરવું. શાસ્ત્રમાં