________________
મુનિજીવનની બાળપોથી-૩ સાધના જોઈ કેઈને માંહ્યલો જાગી જાય તે સંભવિત નથી. એટલે જ સાધુ-સાધ્વીજીઓએ જ તેમના અંતર ને હલબલાવવા માટે ઘણું ઊંચી. સાધના કરે જ છૂટકે છે.
જે હજારે માર્ગાનુસારીના જીવ કરતાં એક સમ્યદષ્ટિ ઊંચે છે; જે હજારો સમદષ્ટિ કરતાં એક દેશવિરતિ ઊંચે છે; જે હજારે દેશવિરતિ કરતાં એક પ્રમત્ર સર્વ વિરતિ ઊંચો છે. અને જે અનેક પ્રમત્ત સર્વવિરતિધર કરતાં એક અપ્રમત્ત સર્વવિરતિધર ઊંચે છે. હજારો વીર સૈનિક કરતાં એક શાસન સુભટ કરવો સહેલું છે. તે હજારે શાસનસુભટ કરવા કરતાં શાસ્ત્રાનુસારી એક સાચો સાધુસાધ્વી બને તે ઘણું બધું સારું છે. કહ્યું છે,
"मिथ्यादष्टि सहस्त्रेभ्यो वर एका जिनाश्रयी। जिनाश्रयी सहस्त्रेभ्यो वर एका अणुव्रती ।
अणुवती सहस्रेभ्यो वरं एको महाव्रती ।
महाव्रती सहस्त्रेभ्यो वरं एको जिनेश्वर ।। મુનિનું મુનિપણું એ જ શેષનાગ છે. સકલ સંસારીએની ધરતી એ શેષનાગની ફણું ઉપર ટકેલી છે. શાંત સુધારસ ગ્રંથમાં આ વાત ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી છે. શાસ્ત્રનું એ વચન છે.
. न तिथ्य विना निय'ठेहिं નિર્ચના મુનિ પણ વિના પરમાત્માએ પ્રકાશેલું તીર્થ ટકી શકતું નથી. તીર્થ સ્થાપ્યું પરમાત્માએ પરંતુ તેને ચલાવવાનું છે વિરતિપણાથી.