________________
મુનિજીવનની બાળપેાથી ૩
૩જા કોઈ ને વિહાર હાઈ શકતા નથી. (ઉપદેશમાળા૧૨૬) કેમકે ગીતા જ લાભ-હાનિને જાણીને તે તે સમયે તે તે ઉત્સ-અપવાદાદિ માંનું સેવન કરી શકે. તેની નિશ્રામાં રહેલા અગીતા ભલે ગીતાની અપેક્ષાએ જ્ઞાનચક્ષુહીન હેાઈ અન્વતુલ્ય છે. છતાં દેખતાના હાથ ઝાલ્યું હેાવાથી તે વસ્તુતઃ દેખતા જ કહેવાય. ગીતા જ કહેવાય. વિહાર અંગેનું વિશેષ સ્વરૂપાદિ બૃહત્કલ્પભાષ્યમાંથી (૧૪૪૭ વિ. ગાથાથી) જોઈ લેવુ.
૮૩
* યતિધર્માનું પાંચમું ક બ્ય : મહામુનિનાં ચારિત્રોનું શ્રવણ :
સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપ સ્વાધ્યાદિ કાર્યાં કરવા જોઈ એ. જ્યારે સ્વાધ્યાયાદિ કરતાં તે શ્રમિત થઈ જાય ત્યારે સ્થિરાસન વગેરે વિધિપૂર્વક મહર્ષિએની કથાવાર્તા કરવી કે સાંભળવી.
આ રીતે સ્થૂલભદ્રાદ્રિ મહર્ષિએની ઉત્તમ કથાએના કથન-શ્રવણથી સ્વ-પરને ચારિત્રમાં ઉત્સાહાદિ અનેક ગુણા પ્રગટ થાય છે.
અતિહાસિક કથા
(૨૪) આય રક્ષિતસૂરિજી અને ધ્રુવેન્દ્ર
આ રક્ષિતસૂરિજી મહારાજાની પાસે એક વાર દેવેન્દ્ર ‘નિગેાદ’ (જેમાં અનંતા જીવ વનસ્પતિના એક પ્રકાર)નુ
આવ્યા હતા. તેમની પાસેથી વચ્ચે એકેક શરીર હાય તેવી