________________
મુનિજીવનની બાળપેાથી-૩
દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રતિબન્ધ (રાગા)િ ત્યજીને માસકલ્પાદ્વિના ક્રમથી અન્યાન્ય સ્થાને જવું તે વિહાર કહેવાય છે. દ્રવ્યથી ભક્તિવાળા શ્રાવકામાં, ક્ષેત્રથી પવન-ઉજાસવાળા ઉપાશ્રયાદિમાં, કાળથી શિશિર આર્દિ ઋતુમાં, ભાવથી શરીરપુષ્ટિ વગેરેમાં રાગાદિ કરવારૂપ ચાર પ્રકારને પ્રતિબન્ધ છે. મુનિ આવા પ્રતિબન્ધથી મુક્ત હાય.
૮૨
ઉક્ત પ્રતિબદ્ધથી ઉત્સગ માગે એક સ્થાને એક માસથી અધિક રહી શકાય નહિ. અને એવા પ્રતિબન્ધાથી લાંબા વિહાર કરીને પણ બીજા ગામે જઈ શકાય નહિ. એ રીતે ‘ઉગ્રવિહારી'ને! ઇલ્કાબ મેળવવાની ભાવના રાખવી તે મહાપાપ છે.
અપવાદ માગે ન્યૂનાધિક માસકલ્પ પણ કરી શકાય. દુષ્કાળાદિના ભયે શેષકાળમાં ૧ સ્થાને એક માસથી ન્યૂન કે અધિક રહી શકાય તેમ મા ચાતુર્માંસરૂપ માસકલ્પમાં પણ અધવચ્ચે વિહાર કરી જવાય કે કારણે ૬ માસ સુધી ( આગળ-પાછળ ૧-૧ માસ વધુ) રહી શકાય.
કારણે માસકલ્પાદિ વિહાર થઈ ન શકે. ત્યારે પણ એક શહેરના અન્ય ઉપાશ્રયે જવુ, છેવટે તે જ ઉપાશ્રયને ખૂણા પણ બદલવા. કહ્યું છે કે (ઉપદેશમાળા-૩૯૧) સુવિહિત સંયમી સાધુ કારણે એક જ સ્થળે સેા વર્ષ સુધી રહે તે પણ આરાધક છે. વિહાર કરવાની આજ્ઞા શાસ્ત્રકારે ગીતા ને અથવા ગીતા નિશ્રાવતી સાધુને જ આપી છે. આ એ સિવાયને