________________
મુનિજીવનની બાળપોથી-૩
વાળી સેાનાની વાટકી મળી. વસ્તુની સુગંધ માણતાં સુબન્ધુએ ત્યાં જ—બાજુમાં પડેલી ચિઠ્ઠી જોઈ. ખેાલીને વાંચ્યું કે. “જે આ સુગંધ માણશે તે શેષ જીવનમાં જો કાચું પાણી. અગ્નિ કે સ્ત્રીના સ્પર્શ કરશે તે મૃત્યુ પામી જશે.”
૮૫
અફ્સાસ ! જીવવા ખાતર સુખ ને પરાણે-લાચારીથીસાધુવેષ સ્વીકારવા પડચો. શી કિંમત આવા દ્રવ્યચારિત્ર્યની ?
(૨૬) ચિત્તપ્રસન્નતા : મહેાપાધ્યાય શ્રીમદ્ યશે!વિજયજી મહારાજાના સમકાલીન તપસ્વી મહાત્મા; નામ મણિદ્યોત મહારાજ,
ઘેાર સાધનામય તેમનું જીવન.
એકદા તેમને પીઠમાં પાડું થયુ. દરકાર ન કરવાથી તેમાં રસી થઈ. તેમાં પુષ્કળ જીવાતા પેદા થઈ. તે અસહ્ય વેદના ભગવવા લાગ્યા. પણ તેમાં ય તેમની ચિત્તપ્રસન્નતા કઈ અનેાખી જ હતી.
એક વાર તેઓ રાત્રે કાયાત્સગ માં લીન હતા. તે વખતે આકાશમાર્ગે થી પસાર થતા કાઈ દેવાત્માએ તેમને ધ્યાનસ્થ જોયા. ૬ જોયું; વેદના જોઈ. ચિત્તની અપાર પ્રસન્નતા જોઈ. તે સ્તબ્ધ થઈ ગયા.
નીચે મહાત્મા પાસે આણ્યે. કાયાત્સગ પૂર્ણ થયા ખદ દેવાત્માએ હાથ જોડીને કહ્યું, “આપ સ.મતિ આપે। તે એક જ ક્ષણમાં આ દર્દ મટાડી દઉં.”
મહાત્માએ કહ્યું, “દેવાત્મા ! ભૂલથી પણ એવું કશું કરીશ નહિ. આ પાઢું તેા પ્રત્યેક સમયે મારી અનંતી કર્મી