________________
મુનિજીવનની બાળપોથી-૩
ওও
વિદ્યાને પારગામી પણ નિન્ય ગણાય તેમ પાસસ્થાદિના સંસર્ગવાળા સુવિહિત સાધુ પથ નિન્દ સમજવા.
પ્ર. એવું ન બને કે સુસાધુના સંગથી પાસસ્થાદિ સાધુઓ સારા બની જાય? વળી કાચના ટુકડા સાથે. વૈદુર્યમણિને ગમે તેટલા કાળ સાથે રાખવામાં આવે તે ય વૈદુર્યમણિ કદી પિતાની જાતને ત્યજ નથી. કહ્યું છે કે, “પુરુષ પોતાની જાતિથી (ગ્યતાથી) જ સારો – નરસ થાય છે સંગદોષથી નહિ.”
સાપને અને તેના મસ્તસ્થ મણિને જન્મથી અતિરૂઢ. સંસર્ગ છતાં મણિ સાપના દોષને કે સાપ મણિના ગુણોને કદાપિ સ્પર્શ સુદ્ધાં કરતું નથી.
ઉ. તમારી વાતને તે જ રૂપે એકાતે માની શકાય. નહિ.
દ્રવ્યો બે પ્રકારનાં હોય છે. ૧. ભાવુક અને ૨. અભાવુક.
વિરુદ્ધ ધર્મવાળાં દ્રવ્ય પોતાના ગુણ – દોષથી બીજાને. પિતાના જેવા બનાવી દે અર્થાત્ બીજા દ્રવ્ય ઉપર પોતાની અસર પાડે અથવા તે વિરુદ્ધધર્મવાળાં જે જે દ્રવ્ય બીજા દ્રવ્યના સંસર્ગથી તેના જેવાં થાય તે દ્રવ્ય ભાવુક કહેવાય છે.
જીવ એ ભાવુકદ્રવ્ય છે. અનાદિકાળથી પાસસ્થા વગેરેએ. આચરેલા પ્રમાદભાવથી તેના વિશુદ્ધ સ્વરૂપ ઉપર જમ્બર માઠી અસર પહોંચી છે. માટે જ કુશીલના સંસર્ગથી સુશીલ પણ કુશીલમય બની જાય છે. વિદુર્યમણિ વગેરે તે અભાવુક જડ દ્રવ્ય છે માટે ભાવુક દ્રવ્યના વિચારમાં