________________
મુનિજીવનની બાળપેાથી-૩
નમસ્કાર' (મર્ત્યએણ વંદ્યામિ – એલવારૂપ) કરવા....વગેરે ઔચિત્ય સાચવીને તેમના ક્ષેત્રમાં રહેવું. શાસ્ત્રમાં આ રીતે ‘ કુવૃષ્ટિ ન્યાયે' રહેવાનુ' જણાવ્યું છે. (ઉપદેશપ૪. ૮૪૩)
{૭}
પ્ર. ગુરુકુલવાસનું વર્ણન પૂર્વે આવી ગયું છે. તેનાથી ગચ્છવાસ જુદો છે? જેથી તમે અહીં ગચ્છવાસના વિચાર જુદા કરે છે?
ઉ. ગુરુકુલવાસથી એક ગુરુના વિનય વગેરે થાય તેમ ગચ્છવાસથી બીજાઓના પણ વિનય વગેરે થઈ શકે એમ જણાવવા ગચ્છવાસને અહી જુદો કહ્યો છે. તાત્પ એ છે કે ગુરુકુલવાસ માત્ર એક ગુરુના જ વિનયાદ્રિથી થઈ શકે અને ગચ્છવાસથી ખીજાઓના પણ વિનયાદિ થાય – માટે અહી' ગચ્છવાસને જુદો જણાયેા.
અન્ય સાધુઓને પણ એકબીજાની ઉપકાર થાય એ રીતે ગુરુ પાસે રહેવું તેનું નામ ગચ્છવાસ.
ગચ્છમાં રહેવા છતાં જો પેાતાના દ્વારા અન્ય સાધુઓને ઉપકાર ન થાય તે તે વસ્તુતઃ ગચ્છવાસ ન કહેવાય.'
(૨) તિધર્મ નું બીજું એક વ્યૂ : કુસ`સ ત્યાગ : પાપમિત્રતુલ્ય પાર્શ્વ સ્થાદિની સાથેના સમ્બન્ધ તે કુસંસગ કહેવાય. તેમની સાથે રહેવાથી સયમજીવનમાં શથિલ્ય આવી જાય. શ્રી આવ. નિ. (૧૧૧૧૧૧૧૨)માં કહ્યું છે કે, “જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચ'પક પુષ્પની માળા પણ મસ્તકે ધારી શકાતી નથી. તેમ પાસસ્થાનિા સ્થાનમાં રહેલા સુસાધુ પણ અપૂજ્ય સમજવા. ચંડાળકુળમાં રહેલા ૧૪