________________
મુનિજીવનની બાળપાથી-૩
૬૫
ગુરુહીલના કરનાર ભયકર પાપ–કમાંના બંધ કરે તે અંગે દશવૈકાલિક સૂત્રમાં (૯૧) કહ્યું છે કે, “ જે ક્ષુદ્ર પ્રકૃતિવાળા નામથી જ સાધુ પેાતાના ગુરુમાં ક્ષયેાપક્ષમની ન્યૂનતાને લીધે તેમને કહે કે તમે તે શાસ્ત્રાનુસારી આલેાચનાદ્રિકા માં અસમર્થ છે, અથવા તેા અલ્પશ્રુતવાળા ગુરુને જાણીને મશ્કરીમાં તમે તેા બહુશ્રુતા છે, બુદ્ધિશાળી છે અથવા નિદારૂપે બુદ્ધિ વિનાના છે એમ કહે તે સાધુ અનંત આચાર્યાંની આશાતના કરે ખ. એ નિમિત્ત પેાતાના જ્ઞાનાદિ ગુણાને નાશ કરે છે” માટે મુમુક્ષુ સાધુએ કેઈ પણ સયેગનાં ગુરુની આશાતના કદાપિ કરવી જોઈ એ નહિ.
જેમ કોઈ મૂખસને નાને સમજીને સતાવે તે તેના પરિણામે પેાતાનું જ માત થવાના પ્રસંગ આવે તેમ કેઈ કારણે લઘુવયસ્ક-અપરિણત એવા પણુ સાધુને ચેાગ્ય જાણીને તેના ગુરુએ આચાય પદે સ્થાપ્યા હેાય તેમની હીલના કરનારા બેઇન્દ્રિયાદિ ક્ષુદ્ર જાતિમાં પરિભ્રમણ કરતા રહે છે.
આ વાતને સાર એ છે કે મુમુક્ષુએ મૂળગુણયુક્ત એવા ગુરુને-ભલે પછી તે બીજા એક-બે સામાન્ય ગુણેથી રહિત હાય તે પણ છોડવા જોઈએ નહિ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પ'ચાશકજીમાં કહ્યું છે (૧૧-૩૫) કે, “ તે જ ગુરુ ગુણરહિત કહેવાય જે મૂળગુણથી (મહાવ્રતથી) રહિત હાય, સમ્યગ્નાન—ક્રિયાથી રહિત હેાય મૂળ ગુણ સિવાયના બીજા વિશિષ્ટ કેટિના ઉપશમભાવ આદિ સામાન્ય ગુણેાથી
૫