________________
મુનિજીવનની બાળપોથી-૩
વિગઈના ત્યાગની પ્રતિજ્ઞા કરીને તેઓએ ધારાનગરી તરફ વિહાર કર્યો. ગુરુએ અંતઃકરણની આશિષ આપી. અને સાચે તેમ જ થયું. ધારામાં સૂરાચાર્યજીએ બેલાવેલા ઝંઝાવાતી ઝપાટા સામે કેઈ પંડિત ઊભે રહી શક્યો નહિ.
(૧૯) મહાતપસ્વી આચાર્ય શીલભદ્રસૂરિજી આચાર્ય શીલભદ્રસૂરિજીએ બાર વર્ષની નાની વયે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જ છ ય વિગઈન આજીવન ત્યાગ કર્યો હતો. કહેવાય છે કે મહાતપસ્વીની દેશના કદી નિષ્ફળ ગઈ નથી.
આ જ આચાર્ય યુગપ્રધાન આચાર્ય ફલ્યુમિત્ર બન્યા. તેમને યુગપ્રધાન કાળ–વિ. સં. ૧૦૬૧ થી ૧૧૧૦.
(૨૦) વસ્તુપાળ અને ચેરી! આચાર્ય માણિક્ય ચંદ્ર સૂરિજી. તેઓ વડવામાં સ્થિરવાસ હતા. એક વાર વસ્તુપાળે તેમને ખંભાત પધારવા વિનંતી કરી પણ આચાર્યશ્રીએ ઈન્કાર કર્યો.
આથી ખંભાત ખાતેની તેમની પૌષધશાળા(પસાળ)ના ભંડારમાંથી હાથે કરીને ચેરી કરાવી. હવે તપાસ કરવા માટે તે આચાર્યશ્રી ખંભાત આવી ગયા. તેમણે આવતાવેંત વસ્તુપાળને બોલાવીને કહ્યું, “પુણ્યવાન્ ! તમારા રાજમાં આવી ચેરી થાય છે?” ઠાવકે મેં એ વસ્તુપાળે જવાબ આપે, “જી હા. આપને અહીં લાવવા માટે!”
(૨૧) યુગપ્રધાન આચાર્ય ધર્મઘોષસૂરિજી આચાર્ય ધર્મઘોષસૂરિજીએ પિતાના વીસ શિષ્યને આચાર્ય