________________
મુનિજીવનની બાળપથી– ૩
એટલું જ નહિ; પણ આ સાધકને મદદગાર બનેલા શ્રીમાળી શેઠને એક કરોડ દ્રવ્યનો વેપારમાં અણધાર્યા લાભ પ્રાપ્ત થયે.
(૧૮) જ્ઞાનગવે દ્રોણાચાર્યજીના શિષ્ય સૂરાચાર્યજી હતા. એક વાર તેઓ શિષ્યને પાઠ આપતા હતા તેમાં
જ્યારે તેઓ ગુસ્સે ભરાય ત્યારે શિષ્યોને ઘાની દાંડી મારી દે. આમાં કેટલીય દાંડીએ તૂટી ગઈ. આથી એક વાર તેમણે મારવા માટે લેઢાની દાંડી મંગાવી. આ વાતની ગુરુ દ્રોણાચાર્યને ખબર પડી. તેમને સ્વશિષ્ય સૂરાચાર્યજીને ઠપકે આપતાં કહ્યું કે, “આવું હિંસક શસ્ત્ર હાથમાં પણ ન લેવાય તો મારવાની તે વાત જ ક્યાં રહી?”
સૂરાચાર્યજીએ કહ્યું કે “તેઓ પિતાનું બધું જ્ઞાન શિષ્યોને આપવા માગે છે અને તેથી જ તેઓ આવી દાંડીને ઉપયોગ કરે છે.”
તેમની આ વિચિત્ર વાત ઉપર ગુરુજીએ કહ્યું કે, “આ તે તારા જ્ઞાનનું અજીર્ણ જણાય છે. જેની જેવી પાત્રતા હોય તે જ પ્રમાણે તે વ્યક્તિને જ્ઞાન દેવાય. મારપીટ કરવાથી કાંઈ ન વળે. જે તને તારા જ્ઞાનનું અભિમાન જ હોય તે તે શિષ્ય ઉપર બતાડવા કરતાં તું ધારાનગરીના રાજા ભેજની સભામાં જઈને ત્યાંના મોટા પંડિતેની સામે બતાડે તે હજી કાંઈક અર્થ સરે.
ગુરુના ટેણને સુરાચાર્યજીએ વધાવી લીધે. જ્યાં લગી ધારાના તમામ પંડિતને જીતું નહિ ત્યાં લગી છે
પટના હોય તે જનનું અા ઉપર