________________
મુનિજીવનની બાળપેાથી-૩
તેમાં નલિનીગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. આ વન અવતી સુકુમાલે સાંભળ્યું. મનથી ઊહાપાતુ કરતા તેને જાતિતે-સ્મરણ જ્ઞાન થયું અને પેાતે તે જ વિમાનેથી અહી આવેલ છે તે જાણવા મળ્યું.
૫૮
તેણે ગુરુદેવને તે જ વિમાને પાછા જવાનેા ઉપાય પૂછ્યો ત્યારે ગુરુદેવે કહ્યું કે દીક્ષા લેવી જોઇ એ. પણ દીક્ષા લઈ ને મેાક્ષે જ શા માટે ન જવું? આવા સ્વના સુખ તા મેાક્ષ-સુખ પાસે બિંદુ જેટલાય નથી !” કુમારે કહ્યું, “ આપની વાત તદ્દન યથાર્થ છે. મને ખૂબ જ માન્ય છે. પરંતુ હાલ મારા ઉત્સાહ આ વિમાનમાં જ જવા બાબતમાં છે. એ માટે હું ઉત્તમ કેટનું સંયમ પાળવા માટે તૈયાર છુ.” અને....કુમારે દીક્ષા લીધી. ખરેખર....સ'કલ્પ મુજબ તે નલિનીગુલ્મ વિમાનમાં ટૂંક સમયમાં જ જન્મ પામ્યા.
(૧૪) ચન્દ્રાવત’સક અને પ્રતિજ્ઞાપાલન ચન્દ્રાવત’સક ઉજ્જૈનીને રાજા હતા. તે પાક ધ ચુસ્ત-જૈન હતા. એકવાર, “દીવા બળે ત્યાં સુધી કાયાત્સગ માં ઊભા રહેવું.” એવી પ્રતિજ્ઞા કરીને ઊભા રહ્યા. જ્યારે જ્યારે તેલ ખૂટતું ગયું ત્યારે રાજાને અંધારુ થતાં તકલીફ પડે એ સારા આશયથી દાસી તેલ પૂરતી જ ગઈ. મનની પૂરી પ્રસન્નતા સાથે રાજાએ કાયેાત્સગ તે ચાલું જ રાખ્યું પરંતુ શરીર તે કષ્ટ ખમી ન શકહ્યું.
સવારે દીવા હાલવાતાં તેણે કાર્યાત્સગ પાર્યાં. જ્યાં