________________
પાઠ : ૪
ચાર કરણે રઆત્મા સાથે એક નહિ ચાર-ચાર કરણે ગોઠવાયેલા છે. કરણ, અંતઃકરણ, ઉપકરણ અને અધિકરણ
કરણ એટલે પાંચ ઈન્દ્રિયે અંતઃકરણ. એટલે મન.
ઉપકરણ અને અધિકરણ. એટલે જગતના પદાર્થો. તેમાં જે પદાર્થો આત્માના મેક્ષના સાધક બને તે ઉપકરણ કહેવાય. બાકીના તમામ અધિકરણ કહેવાય.
આત્માને મેક્ષ પામવા માટે ખરેખર તે અંતઃકરણની જ જરૂર છે. પરંતુ અંત:કરણની જોડે પાંચ કરણરૂપી ઈન્દ્રિયે જોડાયેલ છે. અને આ કરણ દ્વારા અંતઃકરણમાં શુદ્ધિ અથવા અશુદ્ધિ પેદા થાય છે. જે અંતઃકરણ સાથે અધિકરણ જોડાય. તે અંતઃકરણમાં અશુદ્ધિ પેદા થાય. અને જે અંતઃકરણમાં ઉપકરણ જોડાય, તે શુદ્ધિ પેદા આ એક સામાન્ય વહેવાર નિયમ છે. અંતઃકરણમાં પેદા થયેલી અશુદ્ધિ આત્માને મોક્ષભાવમાં રુકાવટ પેદા કરે છે, અને અંતઃકરણમાં પેદા થયેલી શુદ્ધિ આત્માના મોક્ષભાવમાં મદદ કરે છે.
જ્યારે આ સંસારની અંદર ધન, સ્ત્રી, કુટુંબ વગેરે