________________
મુનિજીવનની બાળપેાથી-૩
થાય એથી ન્યૂન જ્ઞાનીને કાળ વગેરેનું જ્ઞાન થઈ શકે નહિ, એથી એ એયને પ્રતિમાદિ સ્વીકારવાના નિષેધ કર્યાં છે.
૫૦
પ્રતિમાધારી સાધુ છ એષણામાંથી છેલ્લી પાંચમાંથી એક એષણાથી આહાર અને એકથી પાણી લેનારા, તેમાં પણ અલેપકર આહાર લેનારા હાય.
પ્રતિમાવહન કરનાર મહાત્મા ગચ્છમાંથી નીકળીને એક મહિનાની મહાપ્રતિમા સ્વીકારે તેમાં ૧ માસ પૂ થતાં સુધી પ્રતિનિ આહારની એક એકત્તિ લે. તે પૂર્ણ થતાં પુનઃ ગચ્છમાં આવે. બીજી પ્રતિમાનું પરિકમ કરી મીજી મહાપ્રતિમા સ્વીકારે. તેમાં નિત્ય આહાર અને પાણીની એ એ વ્રુત્તિ લે. પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે. આ ક્રમથી છ માસિકી પ્રતિમા સ્વીકારે. નિત્ય આહાર અને પાણીથી છ—૭ દિત્ત લે. (સત્ર પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવે. ઉત્તર પ્રતિમાનું પરિકમ કરીને પછી જ તે પ્રતિમાના સ્વીકાર કરે.)
૭મી પ્રતિમા વહન કર્યાં બાદ ૧લી ૭ અહેારાત્રની ૮મી પ્રતિમા સ્વીકારે. તેમાં એકાન્તરે નિર્જલ ઉપવાસ કરે. પારણે ઠામચેાવિહાર આયંબિલ કરે. આઠમી પ્રતિમામાં વ્રુત્તિના નિયમ નથી. આ પ્રતિમામાં સૂતાં, બેસતાં, કે ઊભા રહીને સ પ્રકારના ઉપસર્ગાદ્દિને સહે.
૭ અહેારાત્રની બીજી પ્રતિમા ૧ લી ૭ અહેારાત્રિ તુલ્ય છે. માત્ર વિશેષમાં આ પ્રતિમામાં મસ્તક અને પાનીના જ આધારે (વચ્ચે સાથળ-વાંસથી અધ્ધર) રહીને અથવા