________________
મુનિજીવન બાળ – ૩ નિર્દોષ જળથી સ્નાન કરતા હોય તે તેમાં શું પાપ થઈ જવાનું હતું ?”
તેણે માદક વહોરાવ્યા....પણ તે પહેલાં ચીકણું અશુભકર્મ બંધાઈ ચૂકયું હતું.
મૃત્યુ પામીને કઈ વેશ્યાના પેટે તેને ગર્ભ રહ્યો. તે ગર્ભને પાડી નાખવા માટે વેશ્યાએ જલદ ઉપાયે કર્યા, પણ બધા ય નિષ્ફળ ગયા. તેને બાળકીરૂપે જન્મ થયે. વેશ્યાએ તેને ઉકરડે નાખી. તેના શરીરમાંથી અતિ ભયંકર દુર્ગધ વછૂટતી હતી.
મહારાજા શ્રેણિક ત્યાંથી જ પસાર થયા. પરમાત્મા મહાવીરદેવને આવી અસહ્ય દુર્ગધનું કારણ પૂછતાં પ્રભુએ તેણીને પૂર્વભવ કહ્યો. સાથે સાથે એમ કહ્યું કે, “ભવિષ્યમાં તું જ તેને પરણવાને છે. તેનું અશુભકમ ભેદાઈ ગયા બાદ તે અત્યંત રૂપવતી કન્યા બનવાની છે. સાચે તેમ જ થયું. પરમાત્માની વાણી કદી મિથ્યા થાય ખરી ?
(૧૧) સર્પની કરૂણુ એ ઘેર તપસ્વી મુનિ હતા. એક વાર પોતાના બાળશિષ્ય સાથે ગોચરી વહેરવા ગયા હતા, ત્યાં રસ્તામાં પગ નીચે દેડકી આવી ગઈ. તે વિરાધનાનું પ્રાયશ્ચિત કરવાનું બાળ-શિષ્ય સૂચન કરતાં ગુરુને ફોધ ચડી ગયે. સંધ્યાના આછા પ્રકાશમાં તેને મારવા દોડતાં પોતે જ પડી ગયા અને તત્કાળ કાળધર્મ પામ્યા.
સંયમધર્મની અપૂર્વ આરાધનાઓની સાથે અંત સમયે કરેલી વિરાધના જોડાઈ. તેના પરિણામે એક ભયાનક જંગલમાં