________________
મુનિજીવનની બાળપોથી-૩
જિનકલ્પિક સાધુની જેમ ગચ્છમાં રહીને જ પ્રતિમાપાલનના સામર્થ્ય માટે પાંચ પ્રકારની તુલના કરે. તે રીતે પ્રતિમાવહન કરવાની ચેાગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને ક્રમશઃ અગીકાર કરે.
૪૯
૧ લા ૩ સ`ઘયણવાળા, ચિત્તસ્વસ્થતાવાળેા અને મહાસાત્ત્વિક સદ્દભાવવાળા એવા મુનિ શાસ્રવિધિ મુજબ ગુર્વ્યાજ્ઞા મેળવીને આ પ્રતિમાને અગીકાર કરે.
તે ગચ્છમાં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહાર- ઉપષિ-વગેરેના પરિકમ માં પાર'ગામી થએલે હાય.
પરિકનું પ્રમાણ આ પ્રમાણે છે. માસિકી વગેરે સાત પ્રતિમાનું જેટલું જેટલું કાળમાન કહ્યું તે તે પ્રતિમાનું પરિકઈં પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે. તેમાં પણ આ પ્રતિમાઓને સ્વીકાર અને તેનું પરિકમ વર્ષાકાળે કરી શકાતું નથી એ રીતે પહેલી એ પ્રતિમા એક જ વર્ષમાં, ત્રીજી— ચેાથી પ્રત્યેક એક-એક વર્ષીમાં, અને પાંચમી-છઠ્ઠી–સાતમી એ ત્રણે દરેક એ બે વર્ષે ( એક વર્ષીમાં પરિકમ ખીજામાં પાલન ) પૂર્ણ થાય. આ રીતે ૯ વષઁમાં પ્રતિમા પૂર્ણ થાય.
પ્રતિમા સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દશપૂથી ન્યૂન અને જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળા હેય. આથી વધુ સંપૂર્ણ દશ પૂર્વી નું વચન અમેઘ હાવાથી તેમનાથી સંઘને વિશિષ્ટ ઉપકાર
४