________________
૪૮
મુનિજીવનની બાળપોથી-૩
૧૦. લોકસ્વભાવ ભાવના બે પગ પહોળા કરીને, કેડે બે હાથ મૂકીને ઊભા રહેલા પુરુષના જેવા આકારના લેકનું સ્વરૂપ વિચારવું. તેમાં રહેલા ષડ દ્રવ્યની વિચારણા કરવી. ઊર્ધ્વઅધ–તિર્યંચ લેકનો ભેદ પાડીને તેમાં વસતી જીવસૃષ્ટિ વગેરેને વિચાર કર.
૧૧. બાધિદુર્લભ ભાવનાઃ એકેન્દ્રિય–બઈ. ઈ. આદિપણું પ્રાપ્ત કરતાં કરતાં પંચત્વ મળ્યું, મનુષ્યજન્મ મળે, આર્ય દેશાદિ મળ્યા ધર્મશ્રવણ મળ્યું તે ય બેધિ (સમ્યકત્વ) રત્ન જીવને દુર્લભ બને છે.
૧૨. ધર્મસ્થની સુન્દરતા : જિનેક્ત ધર્મને આશ્રય લેનાર ભવસમુદ્રમાં કદી ડૂબતે નથી. આ ધર્મ એટલા માટે સુન્દર છે કે તે સંયમાદિ સુંદર ૧૦ પ્રકારને છે. આ ધર્મશાસ્ત્ર કષછેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ છે, માટે સુન્દર છે. આવી સુંદરતા બીજા કેઈ ધર્મમાં નથી.
(૪) ૧૨ પ્રતિમા : ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહ રૂપ પ્રતિજ્ઞા તે જ પ્રતિમા. ૧. એક મહિનાની ૭. સાત મહિનાની
૮. ૧ લા ૭ અહોરાત્રની ૩. ત્રણ
૯. ૨ જા , ૧૦. ૩ જા ,
૧૧. ૧ અહેરાત્રની ૬. છ ,, ૧૨. ૧ રાત્રિની પ્રતિમાને અંગીકાર કરવાની ઈચ્છાવાળે મુનિ પ્રથમ