________________
મુનિજીવનની બાળપોથી-૩
૨. ભાષા સમિતિઃ વાકયશુદ્ધિ અધ્યનમાં વર્ણવેલી પાપભાષાના ત્યાગપૂર્વકની સર્વજીવહિતકારી, અસંદિગ્ધ વાણું બેલવા રૂપ.
૩. એષણ સમિતિઃ શૈવષણ, ગ્રહણૂષણ અને ગ્રાસૈષણાના (૪૭) દેથી નિદુષ્ટ એવા અન્ન-પાણી વગેરે, તથા નિર્દોષણના રજોહરણ મુહપત્તિ વગેરે ઔધિક ઉપધિ અને શય્યા, પાટ પાટલા વગેરે ઔપગ્રહિક ઉપાધિ એ સવને નિર્દોષ લેવા રૂપ.
૪. આદાન- નિક્ષેપ સમિતિઃ આસનાદિ સઘળાં ઉપકરણોને નેત્રોથી જેઈને ઉપગ પૂર્વક પ્રમાઈને લેવામૂકવા રૂપ.
પ. પરિઝાપનાસમિતિઃ સ્થડિલાદિને નિજીવ અને શુદ્ધ ભૂમિમાં ઉપગપૂર્વક ત્યજવારૂપ.
આ પાંચ સમિતિ અને આગળ કહેવાતી ૩ ગુપ્તિ એ ૮ને ચારિત્રરૂપ શરીરને માતાની જેમ જન્મ આપનારી, પાલન કરનારી, શુદ્ધ કરનારી, સાધુતાની માતાસની પ્રવચનમાતા કહી છે.
(૩) ૧૨ ભાવનાઃ
૧. અનિત્ય ભાવનાઃ સધળું નાશવંત છે. (જુઓગિશાસ્ત્ર ૪થો પ્રકાશ લેક પ૭ થી ૬૦ ટકા સહ.)
૨. અશરણભાવનાઃ કેઈ કેઈનું શરણું બની શકે તેમ નથી.