________________
૩૮
મુનિજીવનની બાળપોથી-૩
રાજાનો હુકમ તમામ મજૂરોએ જાણે. પહેલવાનના માગે ભૂલથી પણ ન જવાય તેની બધા મજૂરો ભારે કાળજી રાખવા લાગ્યા.
આ વ્યવસ્થાથી પહેલવાનને કામનો વેગ ખૂબ વધી ગયે. રાજાને પણ તેથી ખૂબ સંતોષ થયે.
એક દિવસની વાત છે. માથે અને ખભે મળીને પહેલવાન મોટા દૈત પાંચ પથ્થર ઊંચકીને ભારે વેગથી પિતાના માર્ગ ઉપર આગળ ધસમસી રહ્યો હતો. પણ તે જ વખતે કેઈ જૈન મુનિ તેની સામેની બાજુથી પહેલવાનના માર્ગેથી આવવા લાગ્યા. આસપાસના મજૂરે વગેરેએ આ જોયું અને સહને લાગ્યું કે રાજાના હુકમ મુજબ પહેલવાન પિલા સાધુને ધક્કો મારીને પછાડી નાંખશે.
પણ આશ્ચર્ય! જૈન સાધુ નજદીકમાં આવ્યા કે તરત પહેલવાને પાંચ પાષાણો બાજુ ઉપર મૂકી દીધા અને તેમને વંદના કરી. પિતે ખસી જઈને રસ્તો કરી આપ્યું અને આગળ પધારવાની વિનંતિ કરી. મુનિરાજ એ જ માગે આગળ વધ્યા.
આ જોઈને કોક ઈર્ષાળુએ રાજાને વાત કરી. રાજાએ પહેલવાનને બોલાવીને પૂછયું, “પેલા સાધુને ધક્કો મારીને બાજુ ઉપર હડસેલી મૂકવાના મારા આદેશની અવગણના કેમ કરી ? તું જ કેમ બાજુ ઉપર ખસી ગયે?” વગેરે.
પહેલવાને કહ્યું. “રાજન્ ! આ જગતમાં બીજા બધા