________________
મુનિજીવનની બાળપેથી-૩
તેમની સંસારી પત્ની કુલટા તરીકેનું જીવન જીવતી હતી. તે તાજેતરમાં જ સગર્ભા થઈ હતી. પેાતાનું પાપ ઢાંકવા માટે તેણે પેાતાના સંસારી પિત જયસુંદર મુનિને વેષ ઉતારીને ગૃહસ્થ થઈ જવાના આગ્રહ કર્યાં. મુનિએ એને ખૂબ સમજાવી પણ તે ન જ માની. છેવટે પેાતાનું સંયમ-જીવન બચાવી લેવાના નિર્ગુ યપૂવ ક મુનિએ થોડા સમય વિચાર કરવાની વાત કરી. તે જ ઘરના બાજુના ખંડમાં ગયા. ત્યાં પેાતાના વસ્ત્રને ગાળીએ બનાવીને તેમણે ફાંસો ખાઈ ને જીવનના અંત આણી દીધા. મૃત્યુ પામીને તે બારમા દેવલેાકે ગયા.
૪૦
સેામશ્રી ઉપર મુનિહત્યાના આરોપ મુકાયા. પિતાએ તેને કાઢી મૂકી. આત ધ્યાનથી મરીને તે દુર્ગતિમાં ગઈ.
આવી જ દશા બીજા ભાઈ સામદત્ત મુનિની થઈ. કયારેક તેમને જોઈ ને તેમની સંસારી પત્ની વિજયશ્રી કામાત્ત થઈ. તેણીના દ્વારા થનારા જીવન-પતનથી બચવા માટે તે મુનિ, તાજા ખેલાયેલા યુદ્ધની ભૂમિએ ગયા. ત્યાં ઠેર ઠેર પડેલાં મડદાંઓની વચમાં જઇને સ`થારા કરી દીધા. ગીધડાંઓએ મડદાંની સાથે તેમની જીવતી કાયાને પણ ફોલી ખાધી. સમાધિથી કાળધમ પામીને તેએ સર્વાસિદ્ધના જયંત વિમાનમાં દેવ થયા.
જૈન શાસ્ત્રકારાએ પહેલા મુનિના મરણના પ્રકારને વેહાણસ' કહેલ છે. બીજા મુનિના મૃત્યુ–પ્રકારને ગૃપૃષ્ઠ'
કહેલ છે.