________________
મુનિજીવનની બાળપોથી-૩
તેનાથી અટકવું તે પાંચ આશ્રવવિરતિ કહેવાય.
પ ઈન્દ્રનિગ્રહઃ તે તે ઈન્દ્રિયના વિષયની રસલમ્પટતા ત્યાગીને ચારિત્રજીવનના નિર્વાહ પૂરતો જ નીરસ ભાવે ખાવા-પીવા વગેરે રૂપ ભેગ કરવો તે ઇન્દ્રિયનિગ્રહ કહેવાય.
૪ કષાયજય : ઉદયમાં આવેલા ક્રોધાદિ ૪ ય કષાયને નિષ્ફળ કરવા અને સત્તામાં પડેલા હોય તેને ઉદય ન થવા દેવારૂપ પરાભવ કરે.
૪ દંડ-વિરતિ : આત્માને કર્મથી બાંધે તેવી મનદંડ, વચન–દંડ અને કાયા–દંડથી પ્રવૃત્તિને અટકાવવી તે દંડત્રયવિરતિ કહેવાય. - આ વ્યાખ્યા અંગે મતાંતરો પણ છે, તે ધર્મસંગ્રહ ગ્રંથથી જોઈ લેવા.
(૪) વૈયાવચ્ચ : ૧. આચાર્ય ૨. ઉપાધ્યાય ૩. તપસ્વી ૪. નવદીક્ષિત (શિક્ષક) ૫. ગ્લાન ૬. સ્થવિરાદિ અન્ય સાધુ ૭. સમજ્ઞ ( એક જ સમાચારીવાળા અન્યગરછીય) સાધુ, ૮. સંઘ ૯. કુલ ૧૦. ગણ.
આ દશની વૈયાવચ્ચ કરવાના ગે વૈયાવરચના પણ ૧૦ પ્રકાર થાય છે.
વૈયાવૃત્ય : ધર્મવ્યાપાર કરનાર વ્યાપૃત કહેવાય. વ્યાકૃતપણું ( વ્યાકૃત) તે વૈયાવૃત્ય કહેવાય. આચાર્ય : જેની સહાયથી સાધુ જ્ઞાનાચારાદિ પાંચ