________________
૩૦
મુનિજીવનની બાળપોથી-૩
આદિ કર્મો તપે તે તપ કહેવાય. જે અનશનાદિ ૬ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ ૬ અત્યંતર એમ ૧૨ રૂપે કહ્યા છે.
૬. સંયમઃ આશ્રવની વિરતિ–નો કર્મબન્ધ અટકાવો તે.
૭. સત્ય : મૃષાવાદના ત્યાગથી ઉત્પન્ન થત મનાદિને શુભગ.
૮. શૌચ : દ્રવ્યથી સ્પંડિલાદિ જતાં કરવું પડે છે, અને ભાવથી સંયમમાં નિર્મળતા નિરતિચારપણું).
૯. આકિંચન્ય : શરીર અને ધર્મોપકરણમાં પણ મમત્વને અભાવ.
૧૦. બ્રહ્મચર્ય : નવ પ્રકારની બ્રહ્મચર્ય –વાડના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિય સંયમ...
આ ૧૦ પ્રકારને યતિધર્મ કહેવાય છે.
૧૭ પ્રકારે સંયમ : મનાદિ ૩ યુગ દ્વારા (સં) આત્મરક્ષાને યત્ન (યમ) કરવો તે સંયમ.
પ આશ્રવનિરોધ ૫ ઈન્દ્રિયનિગ્રહ ૪ કષાય-જય ૩ દંડ-વિરતિ
૧૭ ૫ આથવનિરોધઃ પ્રાણાતિપાતાદિ પાંચ આશ્ર છે. તે પાંચેય કર્મના આશ્રવ-કર્મ આવવાનાં કારણે છે.