________________
મુનિજીવનની બાળપે થી-૩
આચાય પણ કઠોર વચનાદિ કહેવા વડે આગન્તુકની પરીક્ષા કરે. જો આગન્તુક તે વચના સાંભળીને પણ વિનય-મર્યાદાને લાપ ન કરે તે આચાય તેને સ્વીકારે.
૧૮
આ રીતે પરસ્પર પ્રેયની ચેાગ્યતા જણાયા પછી આચાય ને શિષ્ય કહે કે, અમુક શ્રૃતથી ખાકી રહેલા અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આપની પાસે આવ્યે હું ઇત્યાદિ.....’
આભાવ્ય પ્રકરણ ઃ આભાવ્ય વ્યવહારનું આગન્તુક શિષ્યે પાલન કરવું જોઈ એ. આભાળ્ય વ્યવહાર એટલે શિષ્ય કે વજ્રપાત્રાદિ – સચિત્ત કે અચિત્ત-વસ્તુની પ્રાપ્તિ થાય તે તે કેની ગણુવી ? કેની ન ગણવી ? વગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થા.
આ વ્યવસ્થા એવી છે કે, સ્વગુરુની પાસેથી નીકળેલા અને ઉપસમ્પન્નગુરુ (જેમની ઉપસમ્પદા સ્વીકારવાની છે તે ગુરુ) પાસે પહેાંચતા રસ્તામાં જે કાંઈ શિષ્ય-વસ્રાદિ પ્રાપ્ત થાય તે બધું જો નાલબદ્ધવલ્લી ન હેાય તે ઉપસમ્પન્ન ગુરુની માલિકીનું ગણાય. તે ગુરુએ પણ તેને સ્વીકાર કરવા જોઈએ.
ચારિત્ર ઉપસર્પદા ઃ
૧. વૈયાવચ્ચવિષયક ૨.તપ(ક્ષપણુ) વિષયક.
પ્રત્યેક એ એ પ્રકારે : અમુક કાળની – અને યાવજજીવની પેાતાના ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ માટે કોઈ સાધુ