________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૧:
કારણે વસતિની બહાર નીકળતા સર્વસાધુની આવશ્યકી. શુદ્ધ જ હોય તેવો નિયમ નથી કિન્તુ જે સાધુ વસતિમાં રહીને નિરતિચારપણે ત્રણે ય ગીની એકાગ્રતાપૂર્વક સાવાચારનું પરિપૂર્ણ પાલન કરતા હોય તે જ સાધુ સકારણ, ગુર્વાજ્ઞાથી વસતિ બહાર જતાં આવશ્ચિકી કહે તે તેની તે આવશ્ચિકી શુદ્ધ ગણાય છે.
નિસ્ટ્રીહિ' વિષય અવગ્રહમાં પ્રવેશ કરવાનું છે.
અવગ્રહ એટલે ઉપાશ્રય (શગ્યા), સ્થાન (કાયેત્સર્ગ માટે ઊભા રહેવું.) જિનમન્દિરને અવગ્રહ (ગુરૂના આસનથી સર્વત્ર સાડા ત્રણ હાથ ભૂમિ.)
શા એટલે સુવાનું સ્થળ, અને કાર્યોત્સર્ગાદિ માટે ઊભા રહેવું. આ કાર્યોત્સર્ગ જે સ્થાને કરે ત્યાં જ સુવે.
પ્રતિકમણાદિ આવશ્યક કાર્યો જેણે કરી લીધાં છે તેવો વિશિષ્ટ સાધુ ગુર્વાસાથી–જ્યાં શય્યા કાયેત્સર્ગાદિ કરવાના હોય ત્યાં જ નિસીહિ કહે. બીજે સ્થાને નહિ. કેમ કે શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું અન્ય. સર્વ કાર્ય કરવાનો નિષેધ થય માટે નિષેધાર્થક “નિસાહિ” શબ્દનો પ્રયોગ ત્યાં જ કરવું જોઈએ.
આ આસહિ-નિસીહિ બનેનો વિષય અર્થપત્તિએ એક જ હોવાથી વસ્તુતઃ બનેને અર્થ પણ એક જ સમજ. કેમ કે અવશ્ય કર્તવ્યો કરવા માટે આવરૂહિ અને અન્ય અકરણીય કાર્યોના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરણીયને કરવાની ક્રિયા અને પાપકર્મના નિષેધ