________________
મુનિજીવનની બાળપાથી--૩
સૂત્રગ્રહણ કરનારે તથાકાર કરવેા. પ્રશ્ન પૂછ્યા પછી આચાર્ય ઉત્તર આપે ત્યારે પણ તથાકાર કરવેા.
૮
આ ઉત્સ માગ થયા. અપવાદમાગે તે વક્તા કલ્પકલ્પ-પરિનિશ્ચિત વગેરે ગુણાથી યુક્ત ન હોય તે પણ તેઓ જ્યારે શુદ્ધ સાધ્વાચારનું પ્રતિપાદન કરે; પાતાના શિથિલાચારની નિન્દા કરે અને ઉત્તમ તપસ્વીઓની આગળ સર્વ રીતે પાતે લઘુ બને....ઇત્યાદિ લક્ષણવાળા સ ́વિગ્ન પાક્ષિક (સુસાધુતાના પક્ષકાર) અથવા ગીતા સાધુ વાચનાદિ આપતા હૈાય ત્યારે તેમના યુક્તિસંગત કે યુક્તિરહિત વચનને પણ તત્તિ કરવું.
અને જે ગીતા હાય પણ સવિગ્ન ન હોય અથવા સ`વિગ્ન હેાય પણ ગીતા ન હેાય અથવા સ`વિગ્ન કે ગીતા એકેય ન હેાય તેવા પ્રજ્ઞાથકના યુક્તિસંગત વચનમાં જ ‘તત્તિ' કહેવું પણ યુક્તિરહિત વચનમાં તહુત્તિ' કહેવું નહિ. (પ’ચાશક. ૧૨. ગા-૧૬)
જેએ સુસાધુના તથા શુદ્ધ દેશના દાતાસ વિગ્ન પાક્ષિકના વચનને ‘તહુત્તિ’ કરતા નથી તેએને પચાશકજીમાં (૧૨૧૭) ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ મિથ્યાત્વી કહ્યા છે. તેઓશ્રીએ કહ્યું છે કે ભવભીરુ આત્મા ઉત્સૂત્ર ભાષણનાં કડવાં ફળોને જાણતા હેાવાથી તે ઉત્સૂત્રભાષણ ન કરે માટે તેવા સ'વિગ્ન પાક્ષિક ગીતા વચનમાં ‘તહુત્તિ’ ન કરનાર મિથ્યાત્વી સમજવા જોઈ એ.
(૪)-(૫) આવિશ્યકી-વૈષધિય : વસતિમાં નીકળતા