________________
મુનિજીવનની ખાળપેથી-૩ અપવાદ માગે તે કોઈ અવિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર કરવાનું પણ અનુચિત નથી. યપિ ઉત્સ માગે જો તેવા દિવનીતની સાથે રહેવું જ ઉચિત નથી છતાં અહુ સ્વજનાના સંબન્ધને લીધે તેને છોડી શકાય તેવુ ન હેાય ત્યારે એવા વિધિ છે કે, પ્રથમ તે વિનીતને ઈચ્છાકારપૂર્વક કર્તવ્યમાં જોડવા અને એમ ન કરે તેા આજ્ઞાથી કાર્ય કરાવવું, તેમ પણ ન કરે તે બલાત્કારે પણ કામ કરાવવું. (આવ. નિ. ૬૭૭) આવેા બલાત્કાર કરવા પડે ત્યારે પણ વડીલના હૃદયમાંથી શિષ્ય પ્રતિને વાત્સલ્યભાવ તૂટવા ન જોઇ એ. કેમકે વાત્સલ્યભાવના પ્રકથી જ સ્વહિત સાધી શકાય છે.
(૨) મિથ્યાકાર : હઠથી કરાતી કે વારવાર કરાતી ભૂલાની શુદ્ધિ મિથ્યા દુષ્કૃત દેવા છતાં થતી નથી. આવ. નિયુŚક્તિ (૬૮૫)માં કહ્યું છે કે, “જેણે એક વાર જે ભૂલનું મિથ્યાદુષ્કૃત કર્યું તે પુનઃ તેવી જ ભૂલ વિશિષ્ટ કારણ વિના ન કરે તે તેનું મિથ્યાદુષ્કૃત ત્રિવિધ પ્રતિક્રમણુરૂપ ગણાય. પરન્તુ કરેલી ભૂલનું મિથ્યાદુષ્કૃત કરીને પુનઃ તે પાપને સેવ્યા કરનાર તે પ્રત્યક્ષ મૃષાવાદી છે એટલુ જ નહિ પણ માયાવી અને કપટી છે. આવે! આત્મા માત્ર બાહ્યથી ‘મિચ્છામિ દુક્કડ’’કરીને ગુરુને પ્રસન્ન કરનારા (ઠગનારા) છે,
(૩) તથાકાર : જેની સામે તથાકાર (તત્તિ) કહેવાનું હાય તે મહાપુરુષ ગીતા અને મૂળ-ઉત્તરગુણાથી વિભૂષિત હાવા જોઈએ. આવા ગુરુ વાચના આપે ત્યારે