________________
મુનિજીવનની ખાળપોથી-૩
સાધુ આવસહિય' કહે અને વસતિમાં પેસતા સાધુ નિસીહિય” કહે.
૧૦
વસતિમાં રહેલા સાધુને ગમનાગમનાઢિથી થતા દોષા લાગતા નથી અને સ્વાધ્યાય-ધ્યાનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે. માટે સાધુએ ઉત્સગ માગે વસતિમાં જ રહેવું જોઈ એ. પરન્તુ એનેા અર્થ એવા નથી કે તેણે વસતિની બહાર નીકળવું જ ન જોઈ એ. અપવાદમાગે તેા ગ્લાન-ગુરુ વગેરે અન્ય પ્રયેાજને અવશ્ય બહાર જવું જોઈએ. આવા પ્રસ`ગે તેા બહાર નહિ જવાથી દેષા થાય છે. આ કથનથી એટલું સમજવું કે નિષ્કારણુ વસતિની બહાર જવાથી જરૂર દોષ થાય છે અને સકારણ વસતિની બહાર જવાથી અવશ્ય ગુણ થાય છે. એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ માટે આવશ્યક આહારાદિ લેવા માટે બહાર જવું પડે ત્યારે વસતિની બહાર જતાં આવસહિય' કહેવું જોઈ એ.
પ’ચાશકજીમાં (૧૨-૧૮) આવશ્યિકીના અથ અવશ્ય પ્રયાજને' કર્યાં છે. વળી અવશ્ય પ્રયેાજન ઉપસ્થિત થતા પણ ગુર્વાજ્ઞાથી જવાનું કહ્યું છે અને ઈર્ષ્યાસમિત્યાદિના પાલનરૂપ જિનાજ્ઞા પ્રમાણે જવાનું જણાવ્યું છે. એટલે નિષ્કારણ, સ્વચ્છ ંદમતિથી અનુપયેાગપૂર્વક બહાર જઈ શકાય નહિ તે નિશ્ચિત થયું. સકારણ (જ્ઞાનાદિ ગુણવૃદ્ધિ, વ્લાનાદિ વૈયાવચ્ચાદિકારણ) ગુર્વાસાથી, ઉપયેગપૂર્વક જનાર સાધુની આવથિકી જ શુદ્ધ કહેવાય.
અહીં પણ એ વાતના ખ્યાલ રાખવા કે ઉપરક્ત