________________
. “
વિવાદ સધી માર.” श्रीमद्राजकवि नथुराम सुंदरजी विरचितं विवेकविजय नामकं गूर्जर भाषा निबद्धं विंशति सर्गात्मकं काव्यं निरीक्षितम् . काव्य रचनाऽतीव सुन्दरा प्रतिभाति पुस्तकस्य विषयो विज्ञानदृष्ट्या सुविचारणी योऽस्ति अनन्त कालतो मोहरिपुर्यदात्मानं बाधते જયારત્યાદિનાગા વિશ્રાવાયારત્યા સ્થાપનીર્થ अधर्मदूरिकन्यधर्मस्य बलं कथं वर्धनीयं तत्सर्वं मनोज्ञ शैल्याऽस्मिन् पुस्तके विवेचितं दृष्यते मुमुक्षु जनैः, मनन पूर्वकमेतत् काव्यं पुनः पुनर्निरीक्षणीयं किंबहुना.
શ્રીમાન રાજકવિ નથરામ સંદરજીએ વિશ સર્ગવાળું ગર્જર ભાષામાં બનાર્વેલ વિવેકવિજય નામના કાવ્યનું મેં નિરીક્ષણ કર્યું. જેમાં કાવ્ય રચના અતિ સુંદર છે. પુસ્તકમાં ગુંફન કરેલ વિષય સમ્યક વિચારવા ગ્ય છે. ઘણા કાલથી મેહ કે જે આત્માને હેરાન કરે છે. ફસાવ્યા કરે છે. તે મેહને કઈ રીતિથી વિનાશ કરે ? વિવેકનું સામ્રાજ્ય કેમ સ્થાપવું? અધર્મને દૂર કરી ધર્મનું બળ કેવી રીતે વધારવું?
તે સર્વનું સુંદર શૈલીયુક્ત વિવેચન આ પુસ્તકમાં જણાય છે. મુમુક્ષુ (સાર સંસારથી અર્થાત્ જન્મ મરણથી મુક્ત થવાની ઈચ્છાવાળા) પુરૂષોએ મનન પૂર્વક વારંવાર અવલોકન કરવા લાયક આ પુસ્તક છે. વિશેષ શું કહું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com