________________
સાંપ્રતકાળમાં આજીવિકા અર્થે રાજકીય અંગ્રેજી ભાષાના અભ્યાસ કરવામાં સમય અને શક્તિને વ્યય થવાથી ઘણા જને ગહન એવી સંસ્કૃત ગિરાનું અધ્યયન કરવાને શક્તિવાન થતા નથી. કે જેથી સંસ્કૃત ભાષામાં બનાવેલ સાહિત્ય શાસ્ત્રના રસનું આસ્વાદન કરી શકે.
એક રીતે કવિપદ ધારણ કરવાથી પિતાની ખ્યાતિની વૃત્તિની ઉત્કટતા અને બીજી રીતે માતૃભાષામાં ગુંફન કરેલી સાહિત્ય સામગ્રીને અભાવ હોવાથી રસ અને અલંકારવાળાં કાવ્ય વિજ્ઞાનને અભાવ છે. અહહા! એવા સંગમાં–ગર્જર ભાષાના પ્રદેશમાં કવિતાની કેવી દુર્દશા થાય છે. તે સર્વ કેઈએ જાતે જ વિચારવા જેવું છે. કવિતાની દુર્દશા દૂર કરવા માટે તેમજ ગુર્જર ભાષામાં સાહિત્યની ન્યૂનતા દૂર કરવા માટે જે શુભ અવસર શ્રીમાન નથુરામ સુંદરજી કવિરાજને પ્રાપ્ત થયો છે, તે હું ઘણાજ સારા ભાગ્યને પ્રસંગ માનું છું.
ખરેખર સાહિત્ય સંબંધિ અનેક ગ્રન્થોના અભ્યાસ અને અવલોકનના પરિશ્રમ વિના આવા પૂણગ (કાવ્યના તમામ અંગવાળા) સાહિત્ય ગ્રન્થનું નિર્માણ સુલભ નથી.
મહાન પરિશ્રમ કરીને તથાસાહિત્ય શાસ્ત્રનું દેહન કરીને શ્રીમાન નથુરામ મહાશયે ગુર્જર ભાષામાં જે આ કાવ્ય શાસ્ત્ર બનાવીને ગર્જર સમાજને ભેટ કરેલ છે. તેથી ગુર્જર ભાષાનીજ નહિ. પણ ગુર્જર વાચક વૃન્દની પણ સેવા સંપાદિત થએલી છે. આવી સેવા ધર્મ પરાયણતાથી કવિરાજનું વિજ્ઞાન સફળતા પામે. મુay પિંકુના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com