________________
अहा ! एतादृशसंयोगे गुर्जरभाषाप्रदेशे कवितायाः कीदृशी दुर्दशास्यात्तत्स्वयमेव परिभावनीयम् ।।
कविता दुर्दशानिवारणार्थं गुर्जरभाषायां साहित्यन्यूनतादूरीकरणार्थं च यच्छुभावसरः श्रीमन्नथुराम सुंदरजी कविराजस्य प्राप्तस्तद्भाग्ययप्रसक्ति मन्ये ||
न खलु साहित्यविषयकानेक ग्रन्थाभ्यासावलोकनपरिश्रमविनैतादृशस्य पूर्णांगसाहित्यग्रन्थस्य निर्माणं सुलभं महत्परिश्रमपूर्वकं साहित्यशास्त्रमन्थनं कृत्वा श्रीमता नथुराममहाशयेन यदिदं गूर्जरभाषायां काव्यशास्त्रं निर्माय गूर्जर समाजस्यो पायनीकृतं तदनेन केवलं गूर्जरभाषायाः सेवासंपादिता किन्तु तद्भाषाविदां लोकानामपि एतादृशसेवाधर्मपरायणत्वेन भवतु कविराजस्य विज्ञान साफल्यमिति ।
""
साहित्य संगीत कलाविहीनः साक्षात्पशु पुच्छ विषाणहीनः
""
ઉક્ત પદ્ય જે સમયે નિર્માણ થયું હશે તે સમયે સાહિત્યને આદર કેટલા બધા હશે તે સાહિત્ય જ્ઞાન વગરના પુરૂષાની પશુરૂપ ગણના વડે જ જણાય છે. જો મનુષ્યાએ પશુએના કરતાં કંઇ વિલક્ષણતા પ્રાપ્ત કરવી હાય તા તેઓએ અવશ્ય સાહિત્ય સંગીતકળા સ’પાદન કરવી જોઇએ. તેમાં પણ સાહિત્યની પ્રથમતા દર્શાવી છે તે તેની પ્રધાનતા અર્થાત્ શ્રેષ્ઠતા ખતાવવા માટેજ છે.
કાવ્ય પ્રકાશ, રસ ગંગાધર, સાહિત્ય દર્પણુ, કાવ્યાનુશાસન, કાવ્ય પ્રદીપ વગેરે અનેક ગ્રન્થા સંસ્કૃત ભાષામાં, અને કવિ પ્રિયારાવણેશ્વર કલ્પતરૂ વગેરે અનેક ગ્રન્થા વિદ્યમાન છે. પણુ ગુજર ભાષામ' તેની ન્યૂનતા જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com