________________
શ્રીમાન મહારાજા શ્રી ૧૦૮ ઈન્દ્રસિંહજી બહાદુરે આપેલ છે તે ઘણું જ હર્ષનું કારણ છે. ઈશ્વર એમના અખિલ કુટુંબનું આરોગ્યતા સાથે રક્ષણ કરે તેમજ આર્યાવર્તમાં એવા આશ્રયદાતાઓની અભિવૃદ્ધિ કરે એટલું ઈચછી વિરમું છું.
ટાયલ' માનનારા પાસે માફી માગવાનું કઈ ફલ નથી અને પલવન માનનાર પાસે માફી માગવા જરૂર નથી.
સુજનવંશવદ. શાસ્ત્રી હાથીભાઈ હરિશંકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com