________________
૧૪]
કવિકલકરીટ
વળી જે ભાવિજીવનને ધડવામાં અનન્ય કારણભૂત છે. જેને પક્ષી જેવી તિય ચ જાતિએ પણ સ્વ સ્વ કલ્લોલેાદ્વારા આનંદના સુરા પુરી, વિશેષ રમણીય બનાવે છે, તે પ્રત્યક્ષ, પ્રાણીએના પ્રેમને પોષનાર અને છે એમાં એ મત નથી, તે પ્રત્યૂષની ઠંડી, મીઠી અને મંદ મંદ હેરીએ રૂપી હીંચકામાં હીંચતા પ્રાણીઓ પ્રાયઃ સર્વત્ર સુખ સુખને સુખજ કલ્પી રહ્યા હોય છે, એ પ્રત્યૂષની સુંદરતાથી મનુષ્યો આશામય અને છે કે હમારા આખાય દિવસ અમન ચમનમાં વીતે, એ પ્રત્યુષના અલ્પ સમય પરથી આખા દિવસની શુભ્રતાને કલ્પે છે. હજુતા આછે
આ પ્રકાશ છે તે વધતાં વધતાં તે। સારા પૃથ્વીતલને પ્રકાશમય બનાવી દેશે, એવી એવી અવધારણા અનેકા કરી રહ્યા હોય છે, જેમ આજના નાના પણ અંકુર, જતે દિવસે ફળદાયક મહાનવૃક્ષ રૂપ અને છે તથા આજે પૃથ્વીશય્યા પર આલેાટતાં બાલુડાં, ખાળા અને ખાળિકામાંથી કાઈક ધરતી સમ ધૈય`તા ધરનાર પણ બનશે ! જે માટે તા કહેવાય છે કે એક નાના પણ જૈન કુળમાં જન્મેલ વીરના ખાળ, સમ્યકત્ત્વ રગથી રગેરગમાં આત-પ્રેત થયેલા દાવાથી જિનશાસનના જ નિકુંજોમાં લહેર માણે છે.
ઉન્નતિના અરુણાદયઃ—
પ્રકૃતિના સૌન્દર્ય માં પ્રાણામૃત રૅડનાર ઉપરાત ઉષાની ખાલાવસ્થાને બારીકીથી અવલેાકતાં, વિદ્ સભાના સભાસદ દિનના વિસ્તૃત પ્રકાશને જોવા તલપે છે. તેવીજ રીતે ભાવ પ્રત્યૂષના ભણકારા થતાં પૃથ્વીતલમાં આનંદ વ્યાપવા માંડે છે. અવનતિના અધકારમાં આમ તેમ ગાયાં ખાતી જનતાને ઉન્નતિના રમ્ય શીખરે રેહ કરાવવા અરૂણાયની ચિત્ર વિચિત્ર લાલિમા પરમ આશીર્વાદ રૂપ અને છે. અજ્ઞાનતારૂપી ગાઢતિમિર પડલેને ભેદવા, પાપપ્રચારરૂપી દુષ્ટાશયી ઉલૂકાને પરાજય કરવા, ઈર્ષ્યા, દ્રેષ, મત્સર,
માયા, તથા