________________
છે વક્રતાનાં અન્ય ઉદાહરણો (૨૯) છે. (૧) ખૂની માટે પૂર્વે કોર્ટમાં એવો ન્યાય આપવામાં આવતો કે, “ખૂનીને ફાંસીના માંચડે છે
છે ચડાવવો. એક વખત એવું બન્યું કે જેને આ સજા થઈ તે ખૂની વક્ર હતો, તે ઉસ્તાદ હતો. તેણે છે હું ખૂન કર્યું હતું, તેથી તેને ફાંસીને માંચડે ચડાવ્યો. પણ તરત જ તે બોલી ઊઠ્યો. “બસ, સજા પતી 6 હું ગઈ, હવે મને નીચે ઉતારો. આગળ કાંઈ ન થાય.' કોર્ટના શબ્દો હતા : “ફાંસીના માંચડે છે છે ચડાવવો.' તમે મને ફાંસીના માંચડે ચડાવી દીધો છે, તમારું કામ પતી ગયું, મને નીચે છે છે ઉતારો. ત્યાર પછી તે શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો, “મરે નહીં ત્યાં સુધી ફાંસીને માંચડે છે. હું ચડાવી રાખવો.' છે (૨) એક બોર્ડમાં લખ્યું હતું : “જોડા પહેરીને ઉપર જવું નહીં, આથી એક ભાઈ હાથમાં છું છે જોડા લઈ ઉપર ચડ્યા. જ્યારે દાદર ઊતર્યા ત્યારે જોડા પહેરીને નીચે ઊતર્યા. તે વખતે તેમને શું જોઈને કોકે વાંધો લેતાં કહ્યું, અરે ! ભાઈ, જોડા કેમ પહેર્યા? આ દાદર ઉપર જોડા પહેરીને છે ન જવાય, તે ભાઈ બોલ્યા, “તમારા લખવા મુજબ હાથમાં જોડા લઈને ઉપર ચડ્યો હતો છે છે ‘જોડા પહેરીને નીચે ન ઊતરાય' એવું લખ્યું ન હતું. તેથી જોડા પહેરીને નીચે ઊતર્યો.' હું (૨૯)