________________
ચાંપરાજવાળો બહારવટિયો.
જીવનના પાછલા ભાગે ચાંપરાજે બહારવટું મૂકી દઈને રેસિડન્ટ સાહેબની નોકરી સ્વીકારી ( હતી. એક વાર લેડી સાહેબ ગર્ભની પીડાથી કરુણ ચીસો પાડતાં હતાં તે આનાથી જોવાયું નહીં.
સાહેબે મુંબઈ જઈને હજારો રૂપિયા વાપરી નાંખ્યા હતા પરંતુ બધું પાણીમાં ગયું હતું. વફાદાર નોકર ચાંપરાજે આજીજીપૂર્વક એક ગ્લાસ પાણી પીવા માટે કહ્યું. લેડીસાહેબ પાણી પી ગયાં અને ફક્ત દસ મિનિટમાં વેદના તદ્દન શાંત થઈ ગઈ. સાહેબે ચાંપરાજને દવા પૂછી. ખૂબ આગ્રહ કર્યો છે છે ત્યારે તેણે કહ્યું કે, “મારા શરીરના પસીનાનાં બે ટીપાં પાણીમાં નાંખીને તે પાણી મેં બાસાહેબને છે પીવડાવ્યું છે.'
આ સાંભળીને સાહેબ સ્તબ્ધ થઈ ગયાં, ત્યારે તેની પાછળનું રહસ્ય સમજાવતાં ચાંપરાજે કહ્યું,
જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મારા પિતાએ મારી માતાના ગાલ ઉપર પ્રેમથી ટપલી મારવાનું છે છે જરાક અડપલું કર્યું. તે વખતે તરત જ માને મારી હાજરીનો ખ્યાલ આવતાં “હું તે જોઈ તો નથી છે છે ગયો ને?” એ જાણવા માટે મારી તરફ નજર કરી. પણ હું તો ખરેખર એ તરફ જ જોતો હતો. આ છે જાણ થતાં માને એટલો આઘાત લાગ્યો કે સાંજ પડતાં તો તેણે જીભ કચરી નાંખીને આપઘાત કર્યો. છે છે સાહેબ ! આવા પવિત્ર માતાપિતાનું હું સંતાન છું. બ્રહ્મચારી હોઉં તેમાં નવાઈ નથી. આ જ મારા છે (૧૩૭) છે પરસેવારૂપ ઔષધનું રહસ્ય છે.”