________________
પણ કર્યું. હે વીરપ્રભુ ! કર્મોને ખતમ કરવાની આપની કેવી તાલાવેલી ! સ્થાનના અભાવથી (૨૧૩) છેનવમું ચોમાસું અનિયત થયું. .
ને ત્યાંથી પ્રભુ કૂર્મ ગામમાં ગયા. ત્યાં વૈશ્યાયન તાપસે આતાપના ગ્રહણ કરવા માટે જટા છૂટી છે મૂકી હતી. તેમાં ઘણી જૂ જોઈને ગોશાળે તેને યૂકાશયાતર' કહીને તેની મશ્કરી કરી. તેથી તે છે તાપસે ક્રોધાયમાન થઈને તેના ઉપર તેજોલેશ્યા મૂકી. તે વખતે ભગવાનને થયું: ““ગમે તેમ તો છે ય આ મારો આશ્રિત છે.” તેથી દયારસના સાગર પ્રભુએ શીતલેશ્યા છોડીને તેજલેશ્યા ઠારી છે નાંખીને ગોશાળાને ઉગારી લીધો. ગોશાળાએ પ્રભુને તેજલેશ્યાની સિદ્ધિનો ઉપાય પૂછળ્યો. છે. અવશ્ય ભાવિભાવના યોગથી-સર્પને દૂધ પાવાની પેઠે-તેજોલેશ્યાની વિધિ પ્રભુએ ગોશાળાને છે શીખવી.
વિધિ જાણીને ગોશાળો પ્રભુથી છૂટો પડ્યો. ગોશાળાએ શ્રાવસ્તી નગરીમાં જઈને પ્રભુએ છે બતાવેલા ઉપાયથી કુંભારની કોઢમાં તેજલેશ્યા સાધી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિથિલાચારી છે શિષ્યો પાસેથી અષ્ટાંગ નિમિત્તનો પણ જાણકાર થયો. હવે તે પોતાને સર્વજ્ઞ મનાવવા લાગ્યો. હું
પ્રભુએ દસમું ચોમાસું શ્રાવસ્તીમાં કર્યું. ત્યાં ઘણું તપ કર્યું. પ્રભુ પછી પ્લેચ્છોવાળી દઢ ભૂમિમાં છે (૨૧૩) ગયા.