________________
સાતમી
છે આયુષ્યકાળ
શ્રી ઋષભદેવ પ્રભુ વીસ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ૬૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં (૨૯૨). કલ્પસૂત્રની છે
આ રહ્યા. આમ, ૮૩લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ સાધનાકાળમાં છબસ્થ પર્યાયમાં વાચનાઓ જ રહ્યા. એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ઓછા જેટલો સમય કેળવી અવસ્થામાં રહ્યા. આમ
વાચના પ્રભુનું કુલ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું.
(સવારે) આ અવસર્પિણી સુષમદુષમ નામના ત્રીજા આરાને પૂર્ણ થવાને ૮૯ પખવાડિયાં બાકી હતાં, છે ત્યારે મહા વદ ૧૩ના દિવસે અષ્ટાપદ પર્વતના શિખર પર દશ હજાર સાધુઓ સાથે નિર્જળા છે ઉપવાસનો તપ કરીને અભિજિત નક્ષત્રમાં પધંકાસને દિવસના આગલા પ્રહરે પ્રભુ નિર્વાણ પામ્યા. અંતિમ સંસ્કાર
શ્રી ઋષભદેવ મોક્ષે ગયા તે વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. ઇન્દ્ર અવધિજ્ઞાનના 6 ઉપયોગથી પ્રભુનું નિર્વાણ જાણી અગ્રમહિષી લોકપાલ વગેરે દેવોના પરિવાર સહિત આવીને પ્રભુના શરીરને ત્રણ પ્રદક્ષિણા દીધી. ઈશાનેન્દ્ર વગેરે દેવો ત્યાં આવ્યા. ત્યાર પછી ઈન્દ્ર ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો પાસે નંદનવનથી ગોશીષ ચંદનનાં લાકડાં મંગાવીને ત્રણ ચિતા તૈયાર કરાવી. એક ચિતા તીર્થંકરના શરીર માટે, બીજી ગણધરોના શરીર માટે અને ત્રીજી (ર૯ર) બાકીના મુનિઓના શરીર માટે હતી. આભિયોગિક દેવો પાસે ક્ષીર સમુદ્રનું પાણી મંગાવીને
ટકોર કરી કરી