Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 335
________________ સાધુ-સાધ્વીઓએ આ ચાતુર્માસ સિવાયના કાળમાં બે વાર ઉપાશ્રયમાં કાજો લેવો અને તે ચાતુર્માસમાં ત્રણ વાર કાજો લેવો, જીવાત આદિનો ઉપદ્રવ હોય તો વારંવાર પણ ભૂમિપ્રમાર્જન (૩૨૮) જે કરવું. કલ્પસૂત્રની સાધુ-સાધ્વીઓએ ગોચરી-પાણી બહાર જતાં પોતે કઈ વિદિશામાં જાય છે. તે અન્ય સાધુને નવમી વાચનાઓ છે. કહીને જવું, જેથી તપશ્ચર્યાદિ કોઈ કારણે સાધુ રસ્તામાં મૂર્શિત થઈ જાય અથવા અન્ય કંઈ પણ વાચના | થાય તો તેનું નિવારણ કરાવી શકાય. વળી, ઔષધ-વૈદ્યાદિ જે કાર્યો સાધુ આદિને બહાર જવું પડે, છે (બપોરે) છે તો તે કાર્ય પૂર્ણ થતાં તરત પાછા ફરવું. છે આ રીતે સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્ર્યની આરાધના કરવાપૂર્વક, સમ્યગુ મન-વચન અને કાયાના યોગથી અતિચારથી આત્માને રક્ષીને, જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ સ્થવિરકલ્પને (સાધ્વાચારને) જે ઉત્તમ રીતે પાળે છે, તે આત્મા તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ (કેવલી) થાય જ છે, કર્મપિંજરથી મુક્ત બને છે, સમગ્ર સંતાપથી રહિત થાય છે, અને શારીરિક તથા માનસિક છે દુ:ખોનો નાશ કરે છે. આમ, સાધ્વાચારના ઉત્તમ પાલનથી તે જ ભવે અથવા બીજે ભવે આત્માની મુક્તિ થાય છે. મધ્યમ પાલન વડે ત્રીજે ભવે, અને જઘન્ય પાલન વડે પણ સાત-આઠ ભવમાં છે. આત્મા મોક્ષની વરમાળા વરે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ પ્રરૂપણા થઈ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડ. કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350