Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 340
________________ છે બોલાવે, સુપન પાઠક તેડાવે રે. પ્ર૭ ૪. આવ્યા પાઠક આદર પાવે સુપનઅર્થ સમજાવે રે, દ્વિજ (૩૩૩) છે. અર્થ પ્રકાશે (એ આંકણી); જિનવર ચક્રી જનની પેખે, ચૌદ સુપન સુવિશેષે ૨. દ્વિ૦૫. વાસુદેવની માતા સાત, ચાર બલદેવની માત રે દ્વિવે; તે માટે એ જિન ચક્રી સારો, હોશે પુત્ર તમારો રે દ્વિ૦ ૬. સુપનવિચાર સુણી પાઠકને, સંતોષ નૃપ બહુ દાને રે દ્વિવ, સુપન પાઠક ઘરે બોલાવી નૃપ રાણી જ પાસે આવે રે. દ્વિ૦ ૭. સુપન કહ્યાં તે સંખેવે, સુખ પામી પ્રિયા તતખેવે રે. દ્વિ૦ ગર્ભપોષણ કરે, આ છેહવે હર્ષે રાણી અંગ આનંદ વર્ષે ૨. દ્વિ- ૮, પાંચ વિષય સુખ રંગે વિલસે, અબ પુણ્ય મનોરથ ફલશે રે. દ્વિવ એટલે પૂરું ત્રીજું વખાણ, કરે માણેક જિનગુણ જ્ઞાન રે, દ્ર. ૯. ચતુર્થ વ્યાખ્યાનની સાચી - ઢાળ પાંચમી (મન મોહના રે લાલ-એ દેશી) ધનદ તણે આદેશથી રે, મન મોહના રે લાલ, તિયંગજુંભક દેવ રે, જગ સોહના રે લોલ, રાય સિદ્ધારથને ઘરે રે. મ0 વૃષ્ટિ કરે નિત્યમેવ રે, જ0 ૧. કનક રયણ મણિ રૌથ્યની રે મ૦, ધણ કણ ભૂષ્ણ પાન રે જઈ વરસાવે ફલ ફૂલની રે મ૦ નૂતન વસ્ત્ર નિજાન રે. જ0 ૨. વાધ દોલત દિન પ્રત્યે રે મ0, તેણે વર્ધમાન હેત રે જ0 દેશું નામ જ તેહનું રે. મ0, માતાપિતા સંકેત રે. જ0 છે (૩૩૩)

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350