Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
View full book text
________________
સુઠામ, આષાડ સુદિ છઠે ચવિયા, સુરલોકથી અભિરામ રે. પ્રા) ક0૯, ઋષભદત્ત ઘરે દેવાનંદા,
કુખે અવતરિયા સ્વામી ચૌદ સુપન દેખી મન હરખી. પિયુ આગલ કહી તામ રે. પ્રા) ક0 ૧૦ આ સુપનઅર્થ કહ્યો સુત હોંશે એહવે ઇંદ્ર આલોચે બ્રાહ્મણ ઘર અવતરિયા દેખી, બેઠો સુર લોક સોચે છે
૨. પ્રા૦ ક0 ૧૧ ઇન્દ્રસ્તવી ઊલટ આણી. પૂરણ પ્રથમ વખાણ, મેઘકુમાર કથાથી સાંજે, કહે બુધ માણેક જાણ રે. પ્રા) ક૦ ૧૨.
દ્વિતીય વ્યાખ્યાનની સજઝાય
ઢાળ ત્રીજી
(પ્રથમ ગોવાલતણે ભવેજી - એ દેશી) ઇન્દ્ર વિચારે ચિત્તમાં, જી એ તો અચરીજ વાત, નીચ કુલ નાવ્યા કદા જી. ઉત્તમ પુરુષ અવદાત, સુગુણ નર, જુઓ કર્મ પ્રધાન, કર્મ સબલ બલવાન. સુ0 જુ0 (એ આંકણી) ૧. આવે તો જન્મે નહીં જી, જિન ચક્રી હરિ રામ; ઉગ્ર ભોગ રાજનકુલે જી. આવે ઉત્તમ ઠામ. સુ) ૨. કાલ અનંત ઉપના જી. દસ અચ્છરાં રે હોય તિણે અચ્છેરું એ થયું છે, ગર્ભહરણ દશમાંહે સુ૦ ૩. અથવા પ્રભુ સત્યાવીશમાં જી, ભવમાં ત્રીજે જન્મ મરિચીભવ કુલમદ કીયો છે, તેથી બાંધ્યું નીચ કર્મ. સુ૦ ૪ ગોત્રકર્મ ઉદયે કરી જી, મહાકુલે ઉવવાય, ઉત્તમ કુલે જે અવતરે જી, ઇન્દ્રજિત તે છે.

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350