Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 337
________________ પ્રથમ વ્યાખ્યાનની બીજી સઝાય (૩૩૦) ઢાળ બીજી કલ્પસૂત્રની (એ છીંડી કિહાં રાખી - એ દેશી) નવમી વાચનાઓ વાચના પહેલા દિન આદર બહુ આણી, કલ્પસૂત્ર ઘર આણો; કુસુમ વસ્ત્ર કેસરશું પૂજી, રાતિજગે (બપોરે) લિએ લાહો રે. પ્રાણી કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સાધો રે ભવિજન કલ્પસૂત્ર આરાધો. છે (એ આંકણી) ૧. પ્રહ ઊઠીને ઉપાશ્રયે આવી, પૂજી ગુરુ નવ અંગે; વાજિંત્ર વાજતા મંગલ ગાવતાં, ગહેલી દિયે મન રંગ રે. પ્રાણી કલ્પ૦ ૨. મન વચ કાયા એ ત્રિકરણ શુદ્ધ શ્રી જિનશાસન માંહે, સુવિહિત સાધુ મુખ સુણિયે ઉત્તમ સૂત્ર ઉમાહી રે. પ્રા ૦ ક ૦ ૩. ગિરમાંહે જિમ મેરુ વડો, છે મંત્રમાંહે નવકાર; વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાંહે કલ્પસાર રે. પ્રા ૦ ક૦ ૪. નવમા છે પૂર્વનું દશાશ્રુત, અધ્યયન આઠમું જેહ; ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ, ઉદ્ધર્યું શ્રી કલ્પ એહ રે. પ્ર૦ છે. છે ક0 ૫. પહેલાં મુનિ દશ કલ્પ વખાણો. ક્ષેત્ર ગુણ કહ્યા તેર; તૃતીય રસાયન સરીખું એ, સૂત્ર છે છે પૂરવમાં નહિ ફેર રે. પ્રા૦ ક0 ૬. નવ ત્રાણું વરસે વીરથી સદા કલ્પ વખાણ ધ્રુવસેન રાજા છે પુત્રની અરતી આનંદપુર મંડાણ રે. પ્રા ૦ ક0 ૭. અઠ્ઠમ તપ મહિમા ઉપર નાગકેતુ દષ્ટાંત, એ તો પીઠિકા હવે સુત્ર વાચના વીરચરિત્ર સુણો સંત રે. પ્રા૦ ક0૮. જંબૂદ્વીપમાં દક્ષિણ ભરતે, માહણકુંડ

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350