Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 343
________________ તે ભાવથી લોચ તવ કીનો રે, ૧૪, દેશ વિદેશ કર વિહાર રે, સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે; પૂરું નામ પાંચમું વખાણ તે અહીં રે, પભણે માણેક વિબુધ ઉમાંહિ રે. ૧૫. (૩૩૬) કલ્પસૂત્રની ષષ્ઠ વ્યાખ્યાન પ્રથમ સજ્જાય નવમી વાચનાઓ ઢાળ સાતમી વાચના (બપોરે) (થોયની દેશી). ચારિત્ર લેતાં બંધ મૂક્યું, દેવદુષ્ય સુનાથે જી; અદ્ધ તેહનું આખું પ્રભુજી, બ્રાહ્મણને નિજ છે હાથે જી. ૧. વિહાર કરતાં કાટે વલખ્યું, બીજું અદ્ધ તે ચેલ જી; તેર માસ સચેલક રહિયા પછી છે કહિયા, અચલજી ૨. પન્નર દિવસ રહી તાપસ આશ્રમે, સ્વામી પ્રથમ ચોમાસેજી; અસ્થિગ્રામે તે પહોંતા જગગુર, શુલપાણિની પાસે જી. ૩. કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધા, ઉપસર્ગ અતિ ઘોર, આ જી; સહી પરિસહ તે પ્રતિબોધી, મારી નિવારી જોર જી. ૪. મોરાક ગામે કાઉસ્સગ્ગ પ્રભુજી, આ તાપસ તિહાં કરભેદી જી, અહજીંદકનું માન ઉતાર્યું, ઇન્દ્ર આંગુલી છેદી જી. ૫. કનકબલે કોશિક છે વિષધર, પરમેશ્વર પડિબોહ્યો જી; ધવલ રુધિર દેખી જિન દેહે, જાતિસમરણ સાહ્યો છે. ૬. સિંહ દેવ જીવે કિયો પરિસહ, ગંગા નહી ઉતારે જી, નાવને નાશ કરતો દેખી, કંબલ સંબલ નિવારે જી. છે ૭. ધર્માચાર્ય નામે મેખલી, પુત્રે પરિધલ જ્વાલા જી; તેજોવેશ્યા મૂકી પ્રભુને; તેહને જીવિતદાતા

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350