________________
આર્યસહસ્તીજીને બે શિષ્યો હતા (૧) સુસ્થિત અને (૨) સુપ્રતિબદ્ધ. સુપ્રતિબદ્ધના શિષ્ય
ઈન્દ્રદિન હતા. ઇન્દ્રદિનના શિષ્ય આર્યદિન હતા. આર્યદિન્તના શિષ્ય આર્યસિંહગિરિ હતા. (૩૧૦)
આર્યસિંહગિરિના શિષ્ય આર્યવજ હતા. આર્યવજના શિષ્ય આર્યવજસેન હતા. આર્યવજસેનના કલ્પસૂત્રની ચાર શિષ્યો હતા : (૧) આર્યનાગિલ (૨) આર્યપૌમિલ (૩) આર્યજયંત (૪) આર્યતાપસ. આ
આઠમી વાચનાઓ ચારની ચાર શાખાઓ નીકળી : (૧) નાગિલા શાખા (૨) પૌમિલા શાખા (૩) જયંતી શાખા અને
વાચના
(બપોરે) છે (૪) તાપસી શાખા.
કુળ ને શાખાનું વર્ણનઃ “કુળ” એટલે એક આચાર્યનો પરિવાર સમજવો. ગણ' એટલે એક વાચના લેનાર મુનિ-સમુદાય સમજવો. શાખા એટલે એક આચાર્યના પરિવારમાં જ ઉત્તમ પુરુષોના જુદા જુદા વંશ સમજવા.
આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આર્યયશોભદ્રને બે શિષ્યો હતા : (૧) આર્યભદ્રબાહુજી અને (૨) આર્યસંભૂતિવિજયજી. - આર્યભદ્રબાહુજીને ચાર શિષ્યો હતા : (૧) ગોદાસ, (૨) અગ્નિદત્ત, (૩) યજ્ઞદત્ત (૪) @ સોમદત્ત. આર્યગોદાસથી ગોદાસ નામનો ગણ શરૂ થયો. તેમાંથી ચાર શાખાઓ નીકળી.
આર્યસંભૂતિવિજયજીને બાર શિષ્યો હતા, અને સાત શિષ્યાઓ હતી. (૧) યક્ષા (૨) ક્ષદિન્ના છે (૩) ભૂતા (૪) ભૂતદિન્ના, (૫) સેણા (૬) વેણા અને (૭) રેણા. સાતે ય સ્થૂલભદ્રજીની બહેનો છું (૩૧) $ હતી.