Book Title: Kalpsutrni Vanchnao
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 325
________________ સુંદર મજાની આરાધનાઓ આબાલવૃદ્ધમાં જોવા મળતાં છતાં અંતર વલોપાત કરતું બોલે આ છે, “પણ મહાવીર શાસન ક્યાં છે ? એના સ્થાપેલા સંઘની શી દશા થઈ છે ? એના પ્રરૂપેલાં (૩૧૮) છે. શાસ્ત્રોનાં પોસ્ટમોર્ટમ કેવી નિર્દયતા સાથે થઈ રહ્યાં છે ? એણે દાખવેલાં સાત ક્ષેત્રોની સંપત્તિ કલ્પસૂત્રની છે. આઠમી વાચનાઓ બેંકોમાં ફરજિયાત જમા થઈ સરકાર દ્વારા કેવા રસ્તે વપરાઈ રહી છે ? એણે દાખવેલા વાચના રાગદ્વેષભાવના નાશના ધર્મની વૃદ્ધિ આજે ક્યાં બધે જોવા મળે છે ! ઓ મહાવીર ! તારું કહી (બપોરે) શકાય તેવું બધું ક્યાંય દેખાતું નથી !!!” વૈષ્ણવ બોર્ડ સામે થયેલા કેસની બાબતમાં ન્યાયમૂર્તિ ગજેન્દ્રગડકરના શબ્દો આજે મગજમાં છે ઘૂમે છે અને ચક્કર આવી જાય છે. તેમણે કહ્યું હતું : “માળા ઉપર તમારી આંગળી ફરે એ ક્રિયા તમારી છે પણ માળા તો સેક્યુલર જ છે.” હાય ! ક્રિયા અમારી અને વસ્તુ તમારી - સરકારની ? પૂજા અમારી અને મંદિર તમારું ? કેવું બિહામણું અને કેટલું ભેદી સત્ય? ઓ વીર ! તું મને બતાવ કે હવે ક્યાં છે તારું શાસન? ક્યાં છે તારાં ક્ષેત્રોની સંપત્તિ ? ક્યાં છે (૩૧૮) પડ્યાં તારાં શસ્ત્રો ? ક્યાં છે તારો ધર્મ ?

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350