________________
છે “દેશ' “કાળ', “જમાનો' વગેરેના નામો આડક્તરી પણ અવગણના કરીશું તો સંઘબળની ઇમારતના છે (૩૨૦) છે.
પાયા હલબલી ઊઠશે. અને જો આ સંઘબળ વેરવિખેર થશે તો વિશ્વની તમામ ધર્મસંસ્કૃતિઓનાં
બળો છિન્નભિન્ન થઈ જવા લાગશે. કલ્પસૂત્રની
આઠમી વાચનાઓ દેશ, કાળ કે જમાનાને આપણે બદલીએ, પણ એનાં વિઘાતક બળો જોર કરે એટલા માત્રથી
વાચના આપણે બદલાઈ જવાની જરા પણ જરૂર નથી, છતાંય એ કામ પણ સુવિદિત ગીતાર્થ આચાર્ય
(બપોરે) ભગવંતોનું છે તેઓને ઠીક લાગે તે કરી શકે. પ્રત્યેક વ્યક્તિ દેશકાળની વાતો કરીને ચર્ચાનું મેદાન છે. ઊભું કરવાની લાયકાત ધરાવતી નથી. - આ વિચારની સાથે સાથે આજ સુધીમાં ઊભી થયેલી આધુનિક સંસ્થાઓ અંગે આપણે થોડો હું વિચાર કરીએ. કોઈ પણ સંસ્થાને પ્રમુખ, ટ્રસ્ટી વગેરે હોય જ. કોઈ પણ નિર્ણય બહુમતના ધોરણે હું
જ લેવાય. આ બેય બાબતો ઘણી વધુ કહી શકાય તેટલી ગંભીર છે, આવી સંસ્થા ઉપર સંવિગ્નછે ગીતાર્થ શ્રમણનું માર્ગદર્શન નહિ? આજના ડિગ્રીધારી કે કોઈ શ્રીમંતનું પ્રમુખ તરીકે માર્ગદર્શન? હું છે ઓહ! એમને શાસ્ત્રનું કેટલું જ્ઞાન? ધાર્મિક સંસ્થા! અને એને શાસ્ત્રજ્ઞાનવિહોણાનું માર્ગદર્શન ! છે. છે. વળી, તે નિર્ણય લેવાય તે બહુમતીથી થાય કે શાસ્ત્રમતિથી? દેશકાળના વાદીઓ બહુમતીથી છે
નક્કી કરે કે “આપણી નીચે ચાલતી ભોજનશાળામાં રાત્રી ભોજન અને કંદમૂળ આપવું જરૂર છે? છે તો શું તે ઠરાવ પસાર? ત્યાં શાસ્ત્રમતિનો વિચાર થઈ શકે જ નહિ?