________________
રત્નકંબલ મેળવીને સાધુ પાછા આવ્યા. રત્નકંબલ કોશાને આપી. તે વખતે ધોધમાર વરસાદ
પડ્યો હતો, જેથી ગટરમાં પાણી વહેતું હતું, તેમાં તે રત્નકંબલ કોશાએ ઝીંકી દીધી ! (૩૦૮) છે
| મુનિ : “અરેરે ! આ શું કર્યું? આટલી મહામૂલી કંબલની આ દશા કરી ?' કલ્પસૂત્રની
આઠમી કોશા હસવા લાગી, તે બોલી : “હજારો-લાખો રત્નો કરતાં ય અધિક કીમતી ચારિત્રરત્ન વાચનાઓ
વાચના હું મારી ગંદી કાયાની ગટર ભેગું કરવા તૈયાર થયા છો, તો આ કંબલ તો શી વિસાતમાં?'
(બપોરે) આ શબ્દો સાંભળતાં મુનિની આંખો ઊઘડી થઈ. કામવિકાર શમી ગયો. ગુરુ પાસે જઈને છે શુદ્ધિ કરી.
આવા હતા શ્રી સ્થૂલભદ્રજી ! ૮૪ ચોવીસીઓ સુધી જેમના શીલની અમર ગાથા ગવાતી છું છું રહેશે. તે સ્થૂલભદ્રજીને આપણા કોટિ કોટિ વંદન !
છ શ્રુતકેવળીના નામો (૧) પ્રભવસ્વામીજી (૨) શય્યભવસ્વામીજી (૩) યશોભદ્રસૂરિજી (૪) છે છે સંભૂતિવિજયજી (૫) ભદ્રબાહુસ્વામીજી અને (૬) સ્થૂલભદ્રજી.
આર્ય સ્થૂલભદ્રજીને બે સ્થવિર શિષ્યો હતા : (૧) આર્યમહાગિરિ અને (૨) આર્યસહસ્તી.
આર્યસહસ્તી મહારાજા: એક વખત દુકાળનો સમય હતો. સાધુઓને ગોચરી મળવી મુશ્કેલ બની હતી. તે વખતે ભૂખથી પીડાતો એક ભિખારી સાધુઓની પાછળ પડી ગયો. એણે કહ્યું, છે (૩૦૮). ‘ગમે તેમ કરીને મને ખાવાનું આપો.
WINAN